________________
અછવાસ્તિકાય
૧. અજીવના ભેદે અનાત્મા એક છે.
[– સમય ૧] અજીવ રાશિ બે પ્રકારની છે – ૧. રૂપી અજીવરાશિ, ૨. અરૂપી અજીવરાશિ. અરૂપી અજીવરાશિના દશ ભેદ છે –
૧. ધર્માસ્તિકાય ૨. ધર્માસ્તિકાયને દેશ; ૩. ધમસ્તિકાયનો પ્રદેશ; ૪. અધર્માસ્તિકાય; ૫. અધર્માસ્તિકાયનો દેશ; ૬. અધર્માસ્તિકાયને પ્રદેશ; ૭. આકાશાસ્તિકાય; ૮. આકાશાસ્તિકાયને દેશ ૯. આકાશસ્તિકાયનો પ્રદેશ; ૧૦. અદ્ધા સમય.
૧. આત્મા–જીવ નહિ તે અનાત્મા. જીવ સિવાયના અધર્માસ્તિકાયાદિ અવકાયોને અનાત્મામાં સમાવેશ છે. અછવાતિકા છે તો અનેક, પણ બધાનું અનાત્મરૂપ સામાન્ય લક્ષણ એક હોવાથી એક પણ કહેવાય.
૨. અહીં પ્રજ્ઞાપનાનું પ્રથમ પ્રજ્ઞાપનાપદ સંપૂર્ણ અક્ષરશ: સમજી લેવાનું છે. ફેર એટલે કે ત્યાં “પ્રજ્ઞાપના શબ્દથી વ્યવહાર છે; જ્યારે અહીં પ્રજ્ઞાપનાને બદલે “રાશિ' શબ્દનો પ્રયોગ છે. આ અજીવરાશિની વિશેષ સમજ માટે જુઓ “તત્વાર્થસૂત્ર” અધ્યાય પાંચમે અને “ભગવતીસાર” પૃ૦ પર૦.
૩. ધર્માસ્તિકાયના દેશ-પ્રદેશની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૪. વિશેષ સમજુતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨.
૫૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org