________________
પ૧૭
૭. નરક અને મારક રત્નપ્રભાના અંજનકાંડના નીચલા છેડાથી વાણુવ્યંતરના ભૌમેય વિહાર સુધીનું અંતર ૯૯૦૦ એજન છે.
[-સમ૦ ૯] પકબહુલ કાંડના ઉપરના છેડાથી નીચલા છેડા સુધીનું અંતર ૮૪ લાખ જન છે.
[-સમ૦ ૮૪] વડવામુખ પાતાલના નીચલા છેડાથી રત્નપ્રભાના નીચલા છેડા સુધીનું અંતર ૭૯ હજાર જન છે.
[-સમય ૭૯] રત્નપ્રભા પૃથ્વીથી ૧૭ હજાર રોજન ઊંચે જઈને પછી ચારણ દેવની તિરછી ગતિ પ્રવર્તે છે.
-સમ૦ ૧૭] સીમન્તક નરકનો વિસ્તાર ૪૫ લાખ જન છે.
[-સમર ૪૫] અપ્રતિષ્ઠાન નરક એક લાખ જન વિસ્તૃત છે.
[-સમ0 ] ધૂમપ્રભા પૃથ્વી એક લાખ અઢાર હજાર એજન વિસ્તૃત છે.
[-સમ૦ ૧૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org