________________
૫૧૬
સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૧૦. અંજનકાંડ
20 21 22 23 ૧૧. અંજનપુલકકાંડ ૧૨. રજતકાંડ
?? ?? ?? ?? ૧૩. જાતરૂપકાંડ ૧૪. અંકકાંડ ૧૫. પરીઘ કાંડે ૧૬. રિઝકાંડ
* * * *
[– સ્થા. ૭૭૮ ] રત્નપ્રભા પૃથ્વીના વાકાંડના ઉપરના છેડાથી લેહિતાક્ષકાંડના નીચલા છેડા સુધીનું અંતર ૩૦૦૦ જન છે.
[-સમ૦ ૧૧૬] રત્નપ્રભાનું જલબહુલકાંડ ૮૦ હજાર જન વિસ્તૃત છે.
[-સમ૦ ૮૦] રત્નપ્રભાના રત્નકાંડના ઉપરના છેડાથી પુલકાંડના નીચલા છેડા સુધીનું અંતર ૭૦૦૦ યોજન છે.
[-સમ૦ ૧૨૦] નિષધ વર્ષધર પર્વતના ઊંચા શિખરના તળથી રત્નપ્રભાના પ્રથમકાંડના મધ્યભાગ સુધીનું અંતર ૯૦૦ જન છે. નીલવંતવર્ષધર વિષે પણ તેમજ છે.
[-સમ૦ ૧૧૨] બીજી નરકના મધ્યભાગથી બીજા ઘનેદધિના નીચલા છેડા સુધીનું અંતર ૮૬ હજાર જન છે.
[- સમ૦ ૮૬] આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના ૮૦૦ એજનમાં વાણવ્યંતરના ભૌમેયવિહારે છે.
[-સમ૦ ૧૧૧]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org