________________
પ૧૫
છઠ્ઠી
૭. નરક અને મારક મઘા
તમસ સાતમી માઘવતી તમતમ
[–સ્થા૦ ૫૪૬] નરકમાં સુરતનો ઉત્પન્ન થયેલે નારક મનુષ્યમાં આવવાની ઈચ્છા કરે તેનાં ચાર કારણે છે –
૧. નરકમાંની વેદના જોઈને; ૨. નરકપાલોથી પીડાઈને, ૩. નરકમાં ભેગવવાનું કર્મ નિર્જરી ન ગયું હોય
છતાં જવા ઈછે; ૪. નરકાયુને ક્ષય ન થયે હેય છતાં જવા ઈછે. પણ મનુષ્યમાં તે જઈ શકતો નથી.
[-સ્થા ૨૪૫ ] પ્રથમ, બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના છે. ત્યાંના નારકે તે ઉષ્ણ વેદનાને વેદે છે.
–સ્થા ૧૪૭] રત્નપ્રભા પૃથ્વીનું –
૧. રત્નકાંડ ૧૦૦૦ જન વિસ્તૃત છે. ૨. વજીકાંડ
» * * * ૩. વૈર્યકાંડ
* * * * ૪. લોહિતાક્ષકાંડ 9
9; પ. મસારગલકાંડ ૬. હંસગર્ભકાંડ ૭. પલકકાંડ
2 x 2 ૮. સૌગન્ધિકાંડ ૯. તિરસકાંડ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org