________________
નરક અને મારક નરક ત્રણ પર પ્રતિષ્ઠિત છે –
૧. પૃથ્વી પ્રતિષ્ઠિત; ૨. આકાશપ્રતિષ્ઠિત, ૩. આત્મપ્રતિષ્ઠિત.
નિગમ, સંગ્રહ અને વ્યવહારનયથી નરક પૃથ્વી પ્રતિષ્ઠિત છે. જુસૂત્રનયની અપેક્ષાએ નરક આકાશપ્રતિષ્ઠિત છે; અને બાકીના ત્રણ શબ્દનયની અપેક્ષાએ નરક આત્મપ્રતિષ્ઠિત છે.
[-સ્થા૧૮૬] અધેલકમાં સાત પૃથ્વી, સાત ઘનેદધિ, સાત ઘનવાત, સાત તનુવાત, અને સાત આકાશ-આંતરા છે. એ સાત આકાશઆંતરામાં સાત તનુવાત છે; એ સાત તનુવાતમાં સાત ઘનવાત છે; એ સાત ઘનવાતમાં સાત ઘનોદધિ છે; એ સાત ઘનોદધિમાં પટલાકારની સાત પૃથ્વી આવેલી છે. તેમનાં નામ અને ગાત્ર કમશઃ નીચે પ્રમાણે છે – પૃથ્વી નામ
ગોત્ર પહેલી ઘર્મા
રત્નપ્રભા બીજી વ શા
શર્કરા પ્રભા
વાલુકાપ્રભા ચેથી
અંજના ૫ કપ્રભા પાંચમી રિષ્ટ
ધમપ્રભા ૫૧૪
ત્રીજી
શિલા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org