________________
પર
સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૫) દુઃષમાં એક છે.
(૬) દુઃષમદુષમા એક છે. ઉત્સર્પિણું એક છે.
(૧) દુષમદુઃષમા એક છે. (૨) દુઃષમાં એક છે. (૩) દુઃષમસુષમાં એક છે. (૪) સુષમદુઃષમાં એક છે. (૫) સુષમા એક છે. (૬) સુષમસુષમા એક છે.
[-સ્થા. પ૦] અવસર્પિણીના છ પ્રકાર છે – સુષમસુષમા આદિ. ઉત્સર્પિણીના છ પ્રકાર છે –– દુષમદુષમાઆદિ.
[–સ્થા ૪૯૨] અવસર્પિણના ત્રણ પ્રકાર છે –
૧. ઉત્કૃષ્ટ, ૨. મધ્યમા; ૩. જઘન્યા.
અવસર્પિણીના યે સમાના પણ તે જ પ્રમાણે ત્રણ ભેદ સમજી લેવા.
ઉત્સર્પિણી તથા તેના છયે સમાના પણ ત્રણ ભેદ છે તે ઉપર પ્રમાણે છે.
[-સ્થાવ ૧૩૭] ૧. જુઓ “ભગવતીસાર” પૃ. ૩૫.
અવસર્પિણી પ્રથમ આરામાં ઉત્કૃષ્ટ ગણાય. વચલા ચાર આરામાં મધ્યમ ગણાય અને અંતિમ આરામાં જઘન્ય ગણાય. તે જ પ્રમાણે આરે જ્યારે શરૂ થાય ત્યારે તેની શરૂઆતમાં ઉત્કૃષ્ટ, વચલાં વર્ષોમાં મધ્યમ અને અંતિમ વર્ષોમાં જઘન્ય ગણાય. તે જ પ્રમાણે ઉત્સર્પિણી વિષે તેથી ઊલટું સમજી લેવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org