________________
૬. દેવનિકાય
૨૦૫
ભ્રમણ કરતા હોય, તે બાર મુહૂત પ્રમાણ દિવસના અર્ધા ૬ મુહૂર્તમાં ૩૧૮૩૧૦ૢ યાજન પ્રમાણ ભ્રમણ કરી શકે. નિયમ પ્રમાણે આ જ દ્રષ્ટિપથની મર્યાદા પણ છે.
૮. છાયાનું માપ:
છાયાનું માપ કાઢવાની આ રીત છે જે દિવસમાં તે માપ કાઢવું હાય, તેના મુહૂર્તને—શંકુ જેની છાયા કાઢવાની છે તેનું માપ બાર આંગળ હાવાથી બારે ગુણવા; તેનું અર્ધા કરવું; અને પછી પાછાં આર આંગળ બાદ કરવાં. એટલે જે રકમ બાકી રહે, તે તે દિવસનું છાચાનું આંગળ પ્રમાણ સમજવું. પ્રસ્તુતમાં આભ્યંતર મંડલમાં જ્યારે સૂ હાય છે, ત્યારે દિનમાન ૧૮ મુહૂર્ત છે. તેને ખાર આંગળે ગૂણતાં ૧૮×૧૨=૨૧૬ આવે. તેના અ ૧૦૮ થાય. તેમાંથી ખાર બાદ કરતાં ૧૦૮-૧૨=૯૬ આંગળ !~~આ તે દિવસની પૌરુષી છાયાનું માપ સમજવું.
૯. મડળની લંબાઈ પહેાળાઈ:--
૬૬
જંબુદ્વીપમાં બધી બામ્બુ અંતિમ ૧૮૦ યાજન પ્રમાણ ક્ષેત્રમાં સૂનાં મંડલા આવેલાં છે. એટલે જ્યાં પ્રથમ માંડલ શરૂ થાય, ત્યાં એ મડલની વચ્ચે જમૂદ્દાપુની જેટલી લાંબાઈ પહેાળાઈ હોય, તેટલી જ તે મંડળની લંબાઈ પહેાળાઈ ગણવી જોઈએ. આથી જ બૂકીના એક લાખ યાજનમાંથી ૩૬૦ (૧૮૦×૨) યેાજન બાદ કરીએ એટલે ૯૯૬૪૦ યાન લાંબુ—પહેાળુ પ્રથમ મંડલ- છે. આમાં પ્રથમ અને બીન્દ્ર માંડલનું અંતર એ યાજન તથા મંડલ વિષ્ણુભ યાજન---આનું ખમણું પ યાજન પ્રમાણ ઉમેરીએ એટલે ૯૯૬૪૦+૫=૯૯૬૪૫ પ યાજન દ્વિતીયમડળ લાંબું પહેાળુ છે. આ જ પ્રમાણે તૃતીય મડળની લખાઈ – પહેાળાઈ કાઢવા માટે પણ દ્વિતીયના ૯૯૬૪૫૫ ચેાજનમાં પૂર્વોક્ત યોજન ઉમેરીએ એટલે ૯૯૬૫૧ યોજન તૃતીય મંડળની લંબાઈ-પહેાળાઈ સમજવી. આ જ પ્રમાણે ઉત્તરાત્તર મંડળની લંબાઈ-પહેાળાઈ કાઢવા માટે પ યાજન પૂર્વ પૂ યાજનપ્રમાણમાં ઉમેરતાં ઇષ્ટ યાજનપ્રમાણ મળી આવે છે. ૧૦ સર્વોતર મ`ડલે ઉદયઃ—
૩૫
જબૂકાપમાં એ સૂ છે. તેમનું સર્વાત્મ્યતર પ્રથમ મડલ લવણસમુદ્રથી માંડીને બુદ્વીપમાં પ્રવેશીએ તા ૧૯૦મે યાજને પડે છે. તેથી
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org