________________
૬. દેવનિકાય
૫૦૧
ટિપણું
૧. તિષ્ક –
જ્યોતિષી દેવેનું સ્થાન તિર્યશ્લોકમાં છે. સમ-ભૂતલા પૃથ્વીથી ૯૦૦ એજન ઊંચે અને ૯૦૦ જન નીચે એમ ૧૮૦૦ જનન તીરછ લોક છે. તેમાં સમગ્રૂતલાથી ૭૯૦ જન ઊંચે તિવી દેવાનું સ્થાન શરૂ થાય છે અને ત્યાંથી બાકીના ૧૧૦ ગોજનમાં જ્યોતિષી દેવેનું સ્થાન પૂરું થાય છે. તે આ પ્રમાણે—
૧. સમભૂલાથી ૭૯૦ જન ઊચે તારામંડલ
સુય
૩. ,, ૮૮૦ , ચંદ્ર ૮૮૪
નક્ષત્રમંડલ ૮૮૮
બુધાદિ ગ્રહો ૬. , ૮૯૧ , શુકાદિ ગ્રહો
બૃહસ્પતિ આદિ ગ્રહ
મંગલાદિ ગ્રહ ૯, ,, ૯૦૦ , શનિશ્ચરાદિ ગ્રહ આનો અર્થ એ છે કે લોકને વિષે સમભૂતલાથી જાતિશ્ચક ૭૯૦ જિન ઊંચું છે. મેરુ કે જે જંબુદ્વીપની મધ્યમાં આવેલો છે, ત્યાંથી ૬૧૨૧ જન દૂરથી તેની ચારે બાજુએ જાતિશ્ચક્ર શરૂ થઈને એમ ને એમ ઠેઠ લોકાંત તરફ આગળ વધેલ છે; અને તે એટલે સુધી કે જ્યોતિશ્ચક અને લોકાંતને માત્ર ૧૧૧૧ યોજનાનું છેટું રહી જાય છે.
જ્યોતિષી દેવાના મુખ્ય બે ભેદ છે-સ્થિર અને ચલન સ્વભાવવાળા. મનુષ્યલેકમાં ચંદ્રાદિ પાંચ પ્રકારના જ્યોતિષી દેવે ચલન સ્વભાવવાળા છે. તે સદેવ ભ્રમણ કર્યો કરે છે. ત્યારે મનુષ્યક્ષેત્રની બહારના જયોતિષી દેવે સ્થિર છે. તે ભ્રમણ કરનારા નથી. અહીં જે દેવો ભ્રમણ કરનાર છે એમ કહ્યું તેનો ભાવાર્થ એ છે કે, તેમનાં વિમાન હમેશાં ગતિમાન હોય છે. તનિવાસી દે તે તેની અંદર સ્થિર પણ હોઈ શકે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org