________________
પ૦૦
સ્થાનાં સમવાયાગ: ૨ (૪-૨૦) બાકીના ભવનવાસીની પરિષદનું વર્ણન ધરણ
જેમ જાણી લેવું.
. વ્યક્તરની – (૧) ૧. પિશાચેન્જ કાલની આ ત્રણ પરિષદો છે. ૧. ઈષ;
૨. તુટિકા; ૩. દરથા. ૨–૩. પિશાચેન્દ્ર કાલના સામાનિક અને મહારાણી
એની પણ કાલ જેમ. (૨–૧૬) બાકીના વ્યંતરે વિષે પણ કાલ જેમ સમજી લેવું. - ૪. તિષીની– (૧) ૧. તિષીના ઇન્દ્ર ચંદ્રની ત્રણ પરિષદે છે –
૧. તું બા; ૨. તુટિકા; ૩. પર્યા. ૨-૩. ચંદ્રના સામાનિક અને મહારાણીઓની પણ
તે જ પ્રમાણે. (ર) સૂર્ય વિષે ચંદ્ર જેમ સમજી લેવું.
. વૈમાનિકની – (૧) ૧. દેવેન્દ્ર શકની ત્રણ પરિષદ છે તે આ -
૧. સમિતા; ૨. ચંડા; ૩. જાતા. ૨–૫. શકના ત્રાયવિંશતુ, સામાનિક, લોકપાલ અને
તેની મહારાણીઓની પરિષદો પણ શક જેમ. (૨–૧૦) બાકીના વૈમાનિકોની પરિષદે પણ ઉપર પ્રમાણે.
ત્રીજા દેવલેકથી મહારાણીઓ ન હોવાથી તેમની પરિષદો ન ગણવી.
[-સ્થા. ૧૫૪]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org