________________
૪૯૮
સ્થાનાંગ સમવાયાંગ : ૨
૩. અભિષેકસભા—સ્નાનાગાર; ૪. અલંકારસભા – વaાગાર;
૫. વ્યવસાયસભા – પુસ્તકાલય.
અધાં ઇન્દ્રસ્થાનેામાં આ જ પ્રમાણે પાંચ-પાંચ સભાએ હોય છે.
[-સ્થા૦ ૪૭]
૨. ચમરચા રાજધાની ઇન્દ્રના ઉપપાત (જન્મ ) વિના ઉત્કૃષ્ટ છ માસ રહી શકે.
તે જ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રસ્થાન ઇન્દ્રોષપાત વિના છ માસ રહી શકે.
[-સ્થા ૫૫] ૩. ચમરચા રાજધાનીની પ્રત્યેક દિશામાં ૩૩-૩૩ ભૌમ છે.
[-સમ॰ ૩૩] ૪. ચમરની સુધર્મસભામાં ૫૧૦૦ થાંભલા લાગેલા છે. અલિની સભામાં પણ તેટલા જ છે.
[-સમ ધ ] પ. અસુરેન્દ્ર ચમરની સુધર્માંસભા ૩૬ યાજન ઊંચી છે. [-સમ॰ ૩૬]
૬. સૌધ કલ્પની સુધર્મસભાના માણુવક નામના ચૈત્ય
સ્તંભના ઉપરનીચેના ૧૨ા-૧૨ા યાજન ભાગ છેડીને આકીના ૩પ ચેાજન જેટલા ભાગમાં વજ્રમય ગેાળ વાસણમાં તીથ કરનાં હાડકાં છે.
૭. ચમર અને લિનાં આવતારિક લયન યાજન લાંમાં પહોળાં છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
[-સમ ૫]
૧૬ હજાર
[ –સમદ ૧૬ ]
www.jainelibrary.org