________________
૬. દેવનિકાય
(૨) વૈમાનિકોના ૧. શકને શકપ્રભ નામનો ઉત્પાતપર્વત દશ હજાર
જન ઊંચો છે, દશ હજાર ગાઉ જમીનમાં ઊડે છે અને મૂળમાં દશ હજાર જન પહેળે છે. ર–પ. શકના સેમ આદિ ચાર લોકપાલોના ઉત્પાત
પર્વતો પણ શકપ્રભ જેવડા છે. ૫૦. બાકીના વૈમાનિકેન્દ્રો અને તેમના ચાર–ચાર
લોકપાલના પર્વતે તેમનાં નામ આગળ પ્રભ” શબ્દ જ બનાવી લેવા અને તેમનું માપ શકપ્રભ જેમ જાણવું.
[-સ્થા ૭૨૮] ૯. રાજધાનીમાંની સભાઓ વગેરે
(૧) રાજધાની ૧. ચમચંચાર રાજધાનીમાં પાંચ સભાઓ છે –
૧. સુધર્માસભા* - શય્યાસ્થાન; ૨. ઉપપાતસભા – જન્મસ્થાન;
૧. કંડલવરદ્વીપમાં દક્ષિણાર્ધમાં શકના લોપાલોના અને ઉત્તરાર્ધમાં ઈશાનના લેપાલના ઉત્પાતપર્વત છે.
૨. રત્નપ્રભા પૃથ્વીના મચભાગમાં જ્યાં અસુરોના નિવાસે આવેલા છે, ત્યાં દક્ષિણાર્ધમાં તેમના અધિપતિ ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાની છે. – “ભગવતીસાર' પૃ૭૧૬. ચમચંચાના અધિપતિ ચમરે એક વખત ભગવાન મહાવીરનું શરણ લઈ શકને હંફાવવાની કોશીશ કરી હતી; તેની કથા માટે જુઓ “ભગવતીસાર” પૃ. ૨૦૦ થી આગળ.
3. સભા અને આગળ આવનાર પરિષદને અર્થ એક નથી. સભા સ્થાનનું નામ છે, જ્યારે પરિષદને અર્થ પરિવાર એવો થાય છે.
૪. દેવોના જન્મસ્થાન વગેરેની આ સભાઓની વિશેષ વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૯.
સ્થા–ર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org