________________
૪૬
સ્થાનાંગસમવાયાંગ: ૨ ર–પ. ચમરના લોકપાલ સોમને સોમપ્રભ, યમનો યમપ્રભુ,
વરુણનો વરુણપ્રભ અને વૈશ્રમણને વૈશ્રમણપ્રભ-એ ચારે ઉત્પાત પર્વતે હજાર યોજન ઊંચા, હજાર ગાઉ જમીનમાં ઊંડા અને મૂળમાં હજાર યોજન
વિસ્તૃત છે. ૬. બલિને રુચકેન્દ્ર ઉત્પાતપર્વત મૂળમાં ૧૦૨૨ જન
લાંબા-પહેળે છે. ૭–૧૦. બલિના લોકપાલેના ઉત્પાતપર્વતનું માપ ચમરના
લોકપાલના ઉત્પાતપર્વતની જેમ સમજવું. ૧૧. ધરણને ધરણપ્રભ ઉત્પાતપર્વત હજાર યોજન ઊચ,
હજાર ગાઉ જમીનમાં ઊંડે અને મૂળમાં હજાર
જન લાંબા-પહોળે છે.
૧૨. ધરણના લોકપાલ કાલપાલના મહાકાલપ્રભ ઉત્પાત
પર્વતનું માપ ધરણપ્રભ ઉત્પાતપર્વત જેમ સમજવું. ૧૩–૧૫. બાકીના ધરણના લોકપાલના ઉત્પાતપર્વતનું
માપ પણ ધરણપ્રભ જેમ સમજી લેવું. ૧૬–૧૦૦. બાકીના ભૂતાનંદાદિ ઈન્દ્રો અને તેમના ચાર
ચાર લોકપાલેના ઉત્પાતપર્વતનું માપ પણ ધરણના ધરણપ્રભ ઉત્પાતપર્વત જેમ સમજી લેવું. જે જે ઉત્પાતપર્વતોનાં નામ નથી જણાવ્યાં, તે તે ઉત્પાતપર્વતેનાં નામ તે તે ઈન્દ્ર અને લોકપાલનાં નામ આગળ “પ્રભ” શબ્દ લગાડી જાણું લેવાં.
[-સ્થા ૭ર૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org