________________
૬. દેવનિકાય
૪૯૫
૧. શક્રના હિરણેગમેષી પાયદળના સેનાપતિના સૈન્યના સાત કચ્છ-સમૂહે છે. તેમાં પ્રથમ કચ્છના દેવા ૮૪,૦૦૦ છે. અને બાકીનાના ઉત્તરાત્તર ખમણુા સમજવા.
૨-૧૦. ઈશાનથી અચ્યુતપય તના દેવેન્દ્રોના પાયદળના પણુ સાત સાત કચ્છ છે; તે પણ ઉપર પ્રમાણે પ્રથમથી બમણા બમણા દેવાના બનેલા છે. તેમના પ્રથમ કચ્છના દેવાની સખ્યા નીચે પ્રમાણે છે. તે જાણ્યા પછી બાકીના કચ્છાની સંખ્યા ઉત્તરાત્તર અમણી કરી લેવી.
(૨) ઈશાનની ૮૦,૦૦૦; (૩) સનકુમારની ૭૨,૦૦૦; (૪) માહેન્દ્રની ૭૦,૦૦૦; (૫) બ્રહ્મની ૬૦,૦૦૦; (૬) લાંતકની ૫૦,૦૦૦; (૭) શુક્રની ૪૦,૦૦૦; (૮) સહસ્રારની ૩૦,૦૦૦; (૯) પ્રાણતની ૨૦,૦૦૦, (૧૦) અચ્યુતની ૧૦,૦૦૦. [ -સ્થા॰ ૫૮૩]
૮. ઉત્પાતપત
૧. ભવનપતિના
૩
૧. ચમરને તિગિચ્છકૂટ નામના ઉત્પાતપર્યંત મૂળમાં ૧૦૨૨ યાજન વિસ્તારવાળે છે.
२
૧. તિગ્લાકમાં આવવા સારુ ચમર વગેરે દે જ્યાંથી ઉત્પતન - ઊર્ધ્વગમન કરે તે ઉત્પાત પત કહેવાય છે.
---
૨. અસુરકુમાર, નાગકુમાર અને ઉદ્ધિકુમારના આવાસા અરુણાદ સમુદ્રમાં હોવાથી તેમના ઇન્દ્ર વગેરેના ઉત્પાતપ તા પણ તેમાં જ છે. કોપ, દિશા, અગ્નિ અને સ્તનિતકુમારના આવાસા અરુણવર દ્વોપમાં હાવાથી તેમના ઇન્દ્ર વગેરેના ઉત્પાતપર્યંત પણ ત્યાં જ છે.
૩. આ ઉત્પાતપર્યંત અસંખ્યાતમા અરુણેાદ સમુદ્રમાં આવેલા છે. તેની ઊંચાઈ ૧૭૨૨ યાજન છે. વિશેષ માટે ‘ ભગવતીસાર’ પૃ૦ ૯૧૬ જીએ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org