________________
૪૯૪
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ (૧) સૈન્ય: – ૧. પાયદળ; ૨. હયાનીક; ૩. ગજાનક
૪. ઋષભાનીક; પ. રથાનીક. (૨) સેનાપતિઓ -- ૧. હરિëગમેષી; ૨. વાયુ ૩.
ઐરાવણ ૪. દામઠ્ઠી; ૫. માઠર. ૨. ઈશાનનાં પણ પાંચ સૈન્ય તે જ છે પણ સેનાપતિનાં
નામ આ પ્રમાણે. – ૧. લઘુપરાકમ, ૨. મહાવાયુ, ૩. પુષ્પદંત, ૪. મહા
દામઠ્ઠી, ૫. મહામાઠર. ૩-૨૦. આરણ પર્યત દક્ષિણાર્ધનાં વિમાનના ઈન્દ્રોનાં
સૈન્ય તથા સેનાપતિએ શક જેમ અને અશ્રુત મર્યના ઉત્તરાર્ધનાં વિમાનના ઇન્દ્રોનાં શ્રિ તથા સેનાપતિઓ ઈશાનની જેમ સમજવાં.
[– સ્થા૦ ૪૦૪] ૧. શકનાં સૈન્ય સાત છે અને તેના સાત સેનાપતિ છે;
તે આ પ્રમાણે — (૧) સૈન્યઃ— ૧. પાયદળ, ૨. હયાનીક; ૩. ગજાનીક;
૪. વૃષભાનીક; ૫. રથાનીક; ૬. નાટયાનીક; ૭.
ગંધર્વોનીક. (૨) સેનાપતિ:– ૧. હરિગમેષી; ૨. વાયુ; ૩.
ઐરાવણ ૪. દામઠ્ઠી; ૫. માઠર; ૬. શ્વેત; ૭. તંબુરુ. ૨. ઈશાનનાં સાત સિન્ય એ જ; પણ સેનાપતિનાં નામ
આ પ્રમાણે – ૧. લઘુપરાકમ, ૨. મહાવાયુ, ૩. પુષ્પદંત, ૪. મહા
દામઠ્ઠી, ૫. મહામાઠર, ૬. મહાશ્વેત, ૭. રત. ૩–૧૦. આરણુપર્યત દક્ષિણાર્ધના ઈન્દ્રોનાં સભ્યો તથા
સેનાપતિઓ શક જેમ જાણવાં અને ઉત્તરાર્થના ઈન્દ્રોનાં સૈન્ય તથા સેનાપતિઓ ઈશાનની જેમ જાણવાં.
[–સ્થા. ૫૮૨]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org