________________
૬. દેવનિકાય
૪૯૩ ૪. ભૂતાનંદનું સૈન્ય તે જ પ્રમાણે અને સેનાપતિનાં
નામ નીચે પ્રમાણે
૧–૫. દક્ષથી નંદેર, ૬. રતિ; ૭. માનસ. પ-ર૦. ઘરણની જેમ બાકીના દક્ષિણાર્ધના ઈન્દ્રનું સૈન્ય
અને સેનાપતિ તથા ભૂતાનંદની જેમ બાકીના ઉત્તરાર્ધ ઇન્દ્રોનું સૈન્ય અને સેનાપતિ સમજી લેવા.
[-સ્થાપ૮૨] 1. ચમરના પાયદળના સેનાપતિ કુમના સાત કચ્છ છે ––
પ્રથમ કચ્છમાં ૬૪,૦૦૦ દે છે; ત્યાર પછીના
કચ્છમાં ઉત્તરોત્તર બમણુ દેવો સમજી લેવા. ૨. બલિના પાયદળના સેનાપતિ મહામના પણ સાત
કરછ છે – પ્રથમ કચ્છમાં ૬૦,૦૦૦ દે છે. ત્યાર પછીના
કચ્છમાં ઉત્તરોત્તર બમણા બમણ દેવ સમજી લેવા. ૩. ધરણના પણ પાયદળના સેનાપતિ દ્રસેનના કચ્છ સાત
છે અને તેના પ્રથમ કચ્છના દે ૨૮,૦૦૦ છે અને
બાકીના કચ્છમાં ઉત્તરેતર બમણું સમજી લેવા. ૪-૨૦. બાકીના સેનાપતિઓના કચ્છની વિગત પણ ધરણની જેમ સમજી લેવી.
[-સ્થા ૫૮૩] (૨) વૈમાનિકેન્દ્રોના ૧. શકદેવેન્દ્રનાં પાંચ લડાયક સન્ય તથા તેના પાંચ
સેનાપતિઓ છે. તે આ પ્રમાણે – ૧. વ્યંતર નિકાયમાં પણ ઇન્દ્રોને સાત પ્રકારનું સૈન્ય છે. અને જ્યોતિષીને ઇન્દ્રોને પણ સૈન્ય તો છે પણ તેમને છ પ્રકારનાં સૈન્ય છે. વૃષભ અથવા મહિષાનીક જોતિષી નિકાયમાં નથી એ વિશેષમાં સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org