________________
૯૨
રસ્થાનાં સમવાયાંગ: ૨ ૧. સેન; ૨. યશધર, ૩. સુદર્શન, ૪. નીલકંઠ
૫. આનંદ. ૪. ભૂતાનંદનાં પાંચ લડાયક સૈન્ય ચમર જેમ જ જાણવાં,
પણ તેના સેનાપતિના નામ નીચે પ્રમાણે – ૧. દક્ષ; ૨. સુગ્રીવ ૩. સુવિક્રમ, ૪. વેતકંઠ; પ.
નદત્તર. ૫. વેણુદેવનું લડાયક સૈન્ય ચમર જેમ અને સેનાપતિઓ
ધરણની જેમ જાણવા. ૬. ગુદારીના સેનાપતિનાં નામે ભૂતાનંદની જેમ. ૭–૨૦. બાકીના બધા દક્ષિણાર્ધના ઈન્દ્રોના સેનાપતિનાં
નામે ધરણ જેમ અને ઉત્તરાર્થના ઈન્દ્રોના સેનાપતિનાં નામે ભૂતાનંદ જેમ સમજી લેવાં.
- સ્થા૦ ૪૨૪] ૧. ચમરનાં સાત સત્ય છે અને તેના સેનાપતિ સાત
છે તે આ પ્રમાણે -- (૧) સૈન્ય – ૧પ. પાયદળથી રથાનીક; ૬. નાટય
સન્ય; ૭. ગંધર્વ સૈન્ય. (ર) સેનાપતિ –– ૧-૫. દ્રુમ યાવત્ કિન્નર, દ. રિઝ:
૭. ગીતરતિ. ૨. બલિનું સૈિન્ય ઉપર પ્રમાણે, સેનાપતિનાં નામ આ
પ્રમાણે – ૧–૫. મહામ યાવત કિમુરુષ; ૬. મહારિષ્ટ; ૭.
ગીતયશ. ૩. ધરણનાં સૈન્ય તે જ પ્રમાણે અને સેનાપતિનાં નામ
આ પ્રમાણે – ૧–૫. સદ્ધસેનથી આનંદ; ૬. નંદન; ૭. તેયલી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org