________________
૧
૬. દેવનિકાય' ૨. ઈશાનના ૮૦,૦૦૦ સામાનિક છે. ૩. મહેન્દ્રના ૭૦,૦૦૦ સામાનિક છે. ૪. બ્રહ્મના ૬૦,૦૦૦ સામાનિક છે. ૫. સહસ્ત્રારા ૩૦,૦૦૦ સામાનિક છે. ૬. પ્રાણુતના ૨૦,૦૦૦ સામાનિક છે.
સિમ ૮૪,૮૦,૭૦,૬૦,૩૦,૨૦] ૭. અનીક – દેવસૈન્ય
(૧) ભવનંતોનાં ૧. અમરનાં પાંચ લડાયક સૈન્ય છે, અને તેના પાંચ
સેનાપતિ છે – (૧) સૈન્ય – ૧. પાયદળ૨. હયાનીક; ૭. ગજા
નીક, ૪. મહિષાનીક; પ. રથાનીક. (ર) સેનાપતિ – ૧. કુમ; ૨. સૌદામી, ૩. કુંથુ;
૪. લોહિતાક્ષ; પ. કિન્નર. ૨. બલિનાં પાંચ લડાયક સિન્ય ચમર જેમ જાણવાં; પણ
તેના સેનાપતિનાં નામ આ પ્રમાણે – ૧. મહાદ્રમ, ૨. મહાસૌદામ, ૩. માલંકાર, ૪. મહા
લેહિતાક્ષ, ૫. કિ પુરુષ. ૩. ધરણનાં પાંચ લડાયક સિન્ય ચમર જેમ જાણવાં; પણ
તેના પાંચ અધિપતિ આ પ્રમાણે –
૧. ઇન્દ્રને જ્યારે સૈન્યની જરૂર પડે ત્યારે સાતે પ્રકારનું સંન્ય વિકુળને તૈયાર કરી આપનાર દેવે તે અનીક જતિના કહેવાય છે.
૨. સૈન્યના આગળ જણાવ્યા પ્રમાણે ભેદ સાત છે; પણ નાટયાનીક અને ગંધર્વોનીકનો ઉપયોગ લડાઈમાં નથી પણ એશ-આરામમાં છે, તેથી તે સિવાયનાં પાંચ સૈન્યને લડાયક સૈન્ય ગણાવ્યાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org