________________
૪૯૦
સ્થાનાંગ સમવાયાંગ: ૨ પ-૮. (૨) ઈશાનના સોમ આદિ ચાર લેકપાલની ચારચાર
મહારાણુઓ છે –– ૧. પૃથ્વી, ૨. રાજિ,
૩. રત્ની, ૪. વિધુત. (1) ઈશાનના સેમ અને યમ નામના લેકપાલની
સાત મહારાણીઓ છે. (૬) ઈશાનના વૈશમણ કપાલની આઠ મહા
રાણુઓ છે. () ઈશાનના વરુણ નામના લોકપાલની નવ મહારાણીઓ છે.
[–સ્થા. ૨૭૩, ૫૫, ૫૭૪, ૬૨૨, ૬૮૨] ૬. સામાનિક દેવે
(૧) ભવનપતિના ઇન્ડોના ૧. ચમરના ૬૪,૦૦૦ સામાનિક દેવે છે. ૨. બલિના ૬૦,૦૦૦ સામાનિક છે. ૩. ધરણના ૬,૦૦૦ સામાનિક છે.
૪–૨૦. ભૂતાનંદથી મહાઘોષ સુધીના બાકીના ભવન પતિના ઇન્દ્રોના પણ છ છ હજાર સામાનિક સમજવા.૨
[– સમર ૬૪,૬૦; – સ્થા. ૫૦૯]
(૨) વૈમાનિકેન્દ્રોના ૧. શકના ૮૪,૦૦૦ સામાનિક છે.
૧. સમૃદ્ધિમાં ઇન્દ્ર સમાન પણ ઇન્દ્રવંશન્ય દેવે તે સામાનિક કહેવાય છે.
૨. વ્યક્તરના બધા ઇન્દ્રને ૪૦૦૦-૪૦૦૦ સામાનિકે છે. અને તિશ્કેન્દ્રોમાં–ચંદ્રને ૪ હજાર અને સૂર્યને પણ ચાર હજા૨ સામાનિકે છે.
૩. જે વૈમાનિક–ઇન્દ્રોના સામાનિકની સંખ્યા નથી બતાવી, તે આ પ્રમાણે - સનકુમારના ૭૨ હજાર, લાંતકના ૫૦ હજાર, મહાશુક્રના ૪૦ હજાર, અને અચુતના ૧૦ હજાર સામાનિક દેવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org