________________
૪૮૯
૬. દેવનિકાય ૨. સૂર્ય નામના વિકેન્દ્રની – (૧) સૂર્ય પ્રભા, (૨) દે:ણાભા, (૩) અગ્નિમાલી (૪) પ્રશંકરા.
. ઈંગાલ મહાગ્રહની ચાર– (૧) વિજયા, (૨) વૈજયન્તી, (૩) જયંતી, (૪) અપરાજિતા.
૪–૯૦. તેવી જ રીતે એ જ નામની ભાવકેતુ પર્યત બધા મહાગ્રહની મહારાણીઓ સમજી લેવી.
[–સ્થા ર૭૩]. (૫) વૈમાનિકેન્દ્ર અને લેપાલની (૧) ૧. દેવેન્દ્ર શકની આઠ મહારાણીઓ છે –
૧. પદ્મા, ૨. શિવા, ૩. સૂતી, ૪. અંજુ, પ. અમલા, ૬. અસરા, ૭. નવમિતા, ૮. રોહિણી. ૨. ઈશાન દેવેન્દ્રની આઠ મહારાણીઓ છે –
૧. કૃષ્ણા, ૨. કૃષ્ણરાજિ, ૩. રામા, ૪. રામરક્ષિતા, ૫. વસુ, દે. વસુગાત્રા, ૭. વસુમિત્રા, ૮.
વસુંધરા. (૨) ૧-૪. (3) શકના સમ આદિ ચાર લોકપાલની
ચાર-ચાર મહારાણીઓ છે – ૧. રોહિણી,
૨. મદના, ૩. ચિત્રા, ૪. સોમા. (1) શકના સમ તથા યમ નામના લેકપાલની છ
મહારાણીઓ છે. (૬) શકના વરુણ નામના લોકપાલની સાત મહા
રાણીઓ છે. (૪) શકના સેમ નામના લેકપાલની આઠ મહા
રાણીઓ છે. ૧. મહાગ્રહો ૮૮ છે. નામ માટે બૃહત્ સંગ્રહણુસૂત્ર-મુનિશ્રી યશેવિજયજી કૃત અનુવાદ પૃ૦ ૧૪૩.
૨. દેવીઓની ઉત્પત્તિ ઈશાન સુધી જ છે. તેથી આગળના દેવલોકમાં મહારાણુઓને સંભવ ન હોવાથી અહીં તે બેના ઈન્દ્રો તથા લેકપાલની મહારાણીઓની ગણતરી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org