________________
૪૯
સ્થાનાગ સમવાયાંગ ૨ ( ૩. ભૂતેન્દ્ર સુરૂપની – (૧) રૂપવતી, (૨) બહુપા, (૩) સુપા, (૪) સુભગા.
૪. પ્રતિરૂપની પણ તે જ નામની ચાર છે.
પ. યક્ષેન્દ્ર પૂર્ણભદ્રની – (૧) પુત્રા, (૨) બહુપુત્રિકા, (૩) ઉત્તમ, (૪) તારકા.
૬. માણિભદ્રની પણ તે જ નામની છે.
૭. રાક્ષસેન્દ્ર ભીમની – (૧) પડ્યા, (૨) વસુમતી, (૩) કનકા, (૪) રત્નપ્રભા.
૮. મહાભીમની પણ તે જ નામની છે.
૯. કિન્નરેન્દ્ર કિન્નરની – (૧) વહેંશા, (૨) કેસુમતી, (૩) તિસેના, (૪) રતિપ્રભા.
૧૦. કિંગુરુષની પણ તે જ નામની ચાર છે.
૧૧. કિં પુરુષેન્દ્ર સપુરુષની – (૧) રેહિણી. (૨) નવમિતા, (૩) હી, (૪) પુષ્પવતી.
૧૨. મહાપુરુષની પણ તે જ નામની ચાર છે.
૧૩. મહારગેન્દ્ર અતિકાયની – (૧) ભુજગા, (૨) ભુજગવતી, (૩) મહાકચ્છિા, (૪) સ્કુટા.
૧૪. મહાકાયની પણ તે જ નામની છે.
૧૫. ગધેવેન્દ્ર ગીતરતિની – (૧) સુઘોષા, (૨) વિમલા, (૩) સુસ્વરા, (૪) સરસ્વતી.
૧૬. ગીતયશની પણ તે જ નામની ચાર મહારાણીઓ છે.
[– સ્થા. ર૭૩ ] (૪) તિષ્કની • ૧. તિષ્કના ઈન્દ્ર ચન્દ્રની ચાર મહારાણીઓ છે—(૧) ચન્દ્રપ્રભા, (૨) દેઃણાભા, (૩) અસ્થિમાલી, (૪) પ્રભંકરા. .
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org