________________
૪૮૭
૬. દેવનિકાય (૨) ભવનવાસી લક્ષાલની ૧. અસુરેન્દ્ર અમરના સેમ નામના લોકપાલની ચાર મહારાણીઓ છે – (૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા, (૪) વસુંધરા.
૨-૪. તે જ પ્રમાણે ચમરને યમ, વરુણ અને શ્રમણ લોકપાલની મહારાણીઓનાં નામ છે.
પ-૮. ઉત્તર દિશાના અસુર-ઈન્દ્ર બલિના સમ, યમ, વૈશ્રમણ અને વરુણ નામના લેકપોલેની ચાર–ચાર મહારાણીઓ છે –– (૧) મિતના, (૨) સુભદ્રા, (૩) વિદ્યતા, (૪) અશની.
–૧૨. નાગકુમારેન્દ્ર ધરણના કાલપાલ આદિ ચાર લોકપાલની –(૧) અશેકા, (ર) વિમલા, (૩) સુપ્રભા, (૪) સુદશ – આ ચાર ચાર મહારાણીઓ છે.
૧૩-૧૬. નાગકુમારેન્દ્ર ભૂતાનંદના કાલપાલ આદિ ચાર લોકપાલની – (૧) સુનન્દા, (૨) સુભદ્રા, (૩) સુજાતા, (૪) સુમના – આ ચાર ચાર મડારાણીઓ છે.
૧૭-૮૦. આ જ પ્રમાણે બાકીના ભવનવાસીઓમાં દક્ષિણાધના ઇન્દ્રના લોકપાલોની ધરણની જેમ અને ઉત્તરાર્થના કપાલોની ભૂતાનંદની જેમ ચાર ચાર મહારાણીઓ જાણી લેવી.
[ –સ્થા ર૭૩] (૩) વ્યન્તરની ૧. પિશાચરાજ પિશાચેન્દ્ર કાલની ચાર મહારાણીઓ છે – (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા, (૪) સુદર્શના.
૨. મહાકાલની પણ તે જ નામવાળી ચાર છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org