________________
૪૮૬
સ્થાનાં સમવાયાંગ ૨ અધિપતિ છે, અગ્રગામી છે, સ્વામી, ભર્તા, મહારાજા અને સેનાનાયક છે.૧
[-સમ૭૮] ૫. દેવોની મહારાણીઓ
(૧) ભવનવાસી ઇન્દ્રની ૧. અસુરરેન્દ્ર ચમરની પાંચ મહારાણીઓ છે – (૧) કાલા, (૨) રાજિ, (૩) રત્ન, (૪) વિદ્યુત, (૫) મેઘા. ૨. અસુરેન્દ્ર બલિની પાંચ મહારાણીઓ છે –
(૧) શુભા, (૨) નિઃશુભા, (૩) રંભા, (૪) નિરંભા, (૫) મદના.
૩. નાગકુમારેન્દ્ર ધરણની છ મહારાણીઓ છે –
(૧) આલા, (ર) શકા, (૩) સતેરા, (૪) સૌદામિની, (૫) ઈન્દ્રા (૬) ઘનવિદ્યુતા.
૪. નાગકુમારે ભૂતાનંદની છ મહારાણીઓ છે –
(૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂષા, (૪) રૂપવતી, (પ) રૂપકાંતા, (૬) રૂપપ્રભા.
પ-૨૦. ભવનાવાસના દક્ષિણાર્ધના બાકીના ઇન્દ્રોની ધરણ જેમ અને ઉત્તરાધના ઈન્દ્રોની ભૂતાનન્દ જેમ છે - છે મહારાણીએ સમજી લેવી.
[--સ્થા ૪૦૩, પ૦૮]
૧. સુવર્ણકુમારના દક્ષિણ દિશામાં ૩૮ લાખ ભવનાવાસે છે અને દ્વીપકુમારના ૪૦ લાખ છે તે બને મળી ૭૮ લાખ ભવનાવાસના અધિપતિ વિશ્રમણ કપાલ છે. શકના બીજા લોકપાલનું આધિપત્ય કેના ઉપર છે તેનું વર્ણન ભગવતીસૂત્રમાં છે. પણ ત્યાં વિશ્રમણને દ્વીપકુમારને અધિપતિ નથી જણાવ્યું. જુઓ શતક ૩, ઉ. ૭. ભગવતીસાર પૃ૦ ૭૨૧માં વિ શ્રમણને સુવણને પણ અધિપતિ નથી બતાવ્યું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org