________________
૩. ધર્મ (૨) વિક્ષેપણ કથાના ચાર ભેદે છે –
૧. સ્વસિદ્ધાન્ત બતાવીને પરસિદ્ધાન્ત બતાવે. ૨. પરસમય બતાવીને પિતાના સિદ્ધાન્તનું સ્થાપન કરે. ૩. સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ બતાવે. ૪. મિથ્યાવાદ કહીને સમ્યગ્વાદનું સ્થાપન કરે. સંવેદની કથાના ચાર ભેદ છે – ૧. ઈલોક સંવેદની. ૨. પરલોક સંવેદની. ૩. સ્વશરીર સંવેદની.
૪. પરશરીર સંવેદની. (૪) નિવેદની કથાના ચાર ભેદ છે –– હું ૧. આ લોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ અહીં જ
મળે છે, એવી કથા. ૨. આ લેકમાં કરેલાં માઠાં કમેનું માઠું ફળ પર
લોકમાં મળે છે, એવી કથા. ૩. પરલેકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ આ
લાકમાં મળે છે, એવી કથા. ૪. પરલોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ પરલોકમાં
મળે છે, એવી કથા. હું ૧-૪. તેવી રીતે સત્કમના સુફળની ચતુર્ભાગી સમજી લેવી.
-સ્થા. ર૮૨] . પ. વ્યવસાય ૧. વ્યવસાય અર્થાત્ પુરુષાથસિદ્ધિ માટેના અનુકાનના ત્રણ પ્રકાર છે – ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર.
૨. અથવા બીજી રીતે વ્યવસાય (અર્થાત્ નિર્ણય) ના પ્રકારે આ છે:– પ્રત્યક્ષ, પ્રાયયિક, આનુગામિક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org