________________
સ્થાનાંગ-સમવાચાંગ: ૧
એક બીજી રીતે પણ વ્યવસાયના ત્રણ ભેદો છે ઇડલૌકિક, પારલૌકિક અને ઉભય, ઇહલૌકિક વ્યવસાયના ત્રણ ભેદ — લૌકિક, વૈદિક,
૨૦
સામયિક૧.
લૌકિક વ્યવસાયના ત્રણ ભેદ અથ, ધમ અને કામ. વૈદિક વ્યવસાયના ત્રણ ભેદ — વૈદિક, સામવેદિક, યન્નુવૈદિક.
સામયિકવ્યવસાયના ત્રણ ભેદ – જ્ઞાન, દર્શન, ચારિત્ર.
!
[ સ્થા॰ ૧૮૫]
વિનિશ્ચય ત્રણ છેઃ~~~~ ૧. (અથ` બધી રીતે દુઃખદાયી છે એવા નિણુચ કરવા તે) અથવિનિશ્ચય.’ ર. ( ધમથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે માટે તે જ ઉપાદેય છે. એવે નિર્ણય તે) ધ વિનિશ્ચય ’. ૩. ( કામથી તા દુગતિમાં જવું પડે છે એવા નિણૅય તે) · કામવિનિશ્ચય ’.
<
:
[ સ્થા॰ ૧૮૯ ]
૬. કરેણ
કરણ — અનુષ્ઠાન ત્રણ છેઃ — ધાર્મિક ( શ્રમણનું ), અધામિક ( અસયતનું ) અને મિશ્ર (શ્રાવકનું ).
[ સ્થા॰ ૨૧૬]
૭. ઉપક્રમ
હુ ઉપક્રમ ( ઉપાયપૂર્વક આરંભ ) ત્રણ છે: ૧. (શ્રુત અને ચારિત્ર માટે પ્રયત્ન કરવા તે) ‘ધાર્મિક ઉપક્રમ, ર. (અધમ કૃત્ય માટે અસંયમ માટેના આરંભ તે ) અધાર્મિક ઉપક્રમ’, અને ૩. (શ્રાવકધમના અંગીકાર માટેના આરંભ તે) ‘ મિશ્ર. ઉપક્રમ '
૧. સમ્યક્ત્વવાળે – એટલે યથા જ્ઞાનીએ ઉપદેશ્યા હાય તે પ્રમાણેના
SLOVE
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org