________________
૧૯
સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૪. ધ કથા૧
ધર્મકથાના ચાર પ્રકાર
૧. આક્ષેપણી — જેનાથી શ્રોતા તત્ત્વ પ્રત્યે આકર્ષાય
--
તે કથા.
૨. વિક્ષેપણી — જેનાથી શ્રોતા વિક્ષિપ્ત થઈ જાય અને સમાગમાંથી કુમાર્ગે કે કુમાગ માંથી સન્માર્ગે ચડી જાય તે.
૩. સંવેદની શ્રોતાને સસારનેા ભય થાય તેવી. ૪. નિવેદની --- શ્રોતા સસારથી . વિરક્ત થાય તેવી. (૧) આક્ષેપણી ધમકથાના ચાર ભેદ છે
-
―
૧. આચારર લેાચ, અસ્નાન આદિ આચાર. ૨. વ્યવહાર — દોષશુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત વિષયક. ૩. પ્રજ્ઞપ્તિ સંશયિત શ્રોતાને મધુર વચનથી
નયવાદથી જીવાદિનુ
――
—
-
પ્રતિપાદન.
૪. દૃષ્ટિવાદ— શ્રોતાનુકૂલ પ્રતિપાદન.
૧. ધ કથાનું ફળ શું ’ એવા પ્રશ્નના જવાબમાં ઉતરાધ્યયન અ૦૨૯માં જણાવ્યું છે કે, તેથી પ્રવચન (શાસ્ત્ર-સિદ્ધાંત )ની પ્રભાવના થાય છે, અને તેથી જીવ આગામી ભવમાં કલ્યાણ પામે છે. ભગવાન ધમ કર્યાં કેવી કરતા તેને નમૂના ઔપપાતિક સૂત્રમાં છે. જ્ઞાતાધમકથાને દ્વિતીય શ્રુતક ધ ધર્માંકથા' કહેવાય છે. બૌદ્દગ્રંથ અંગુત્તર૦ ૧૦,૬૯માં જણાવ્યું છે કે, અલ્પે∞કથા, સંતુષ્ટિકથા, પ્રવિવેકકથા, અસંસ^કથા, વીચર ભકથા, શીલકથા, સમાધિકથા, પ્રજ્ઞાકથા, વિમુક્તિકથા, વિમુક્તિજ્ઞાનદાનકથા, – એ દેશ કથા જ ભિક્ષુએ કરવી જોઇએ. અર્થાત્ એ અપેચ્છા, સતેાષ આદિ દશ ગુણા વિષે જ કથા કરવી જોઇએ, બાકીની તજવી જોઈએ. ૨. કોઈને મતે આચારાદિ ચાર કથાએથી તે તે નામનાં શાસ્ત્રોની કથા સમજવી.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org