________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૨. સ્થાપના – ઈન્દ્ર (ચિત્ર કે મૂતિ);
૩. દ્રવ્યેન્દ્ર". (૨) ૫. જ્ઞાનેન્દ્રર – કેવલજ્ઞાની અથવા શ્રુતકેવલી,
૨. દર્શનેન્દ્ર- ક્ષાયિક સમ્યગ્દર્શની;
૩. ચારિત્રેન્દ્ર- યથાખ્યાત ચરિત્રવાળે. (૩) ૧. દેવેન્દ્ર – તિષી અને વૈમાનિકના ઈન્દ્ર;
૨. અસુરેન્દ્ર- ભવનપતિ અને વ્યંતરના ઈન્દ્ર, ૩. મનુષ્યન્દ્ર – ચકવતી.
[– સ્થા૧૧૯ ] રજી દેવસ્થાનેજ સેન્દ્ર છે. અને બાકીનાં દેવસ્થાને અહેમેન્દ્રોનાં છે. તેમાં ન તે ઈન્દ્રો છે અને ન તો પુરેહિતે.
[– સમર ૨૪] દેવેન્દ્ર ૩ર છે –
૧. અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૮.
૨. આ ત્રણ ભાવેન્દ્ર પણ કહી શકાય. કારણ પારમાર્થિક ઐશ્વર્યા તેઓમાં રહેલું છે.
૩. આ ત્રણ ભેદ બાહ્યલૌકિક અર્ચના આધારે ભાવેન્દ્રના સમજવા.
૪. તે ૨૪ દેવસ્થાને તે આ પ્રમાણે – દશ ભવનપતિનાં દશ, આઠ વ્યંતરનાં આઠ, પાંચ જયોતિષીઓનાં પાંચ અને સૌધર્માદિકનું એક એમ ૧૦ + ૮ + ૫ + ૧ = ૨૪ સ્થાને ઇન્દ્રાધિષ્ઠિત છે. એટલે કે તે દેવસ્થાનોમાં નિવાસી બીજા દેવેની ઉપર સત્તાધીશ ઇન્દ્ર હોય છે. અને બાકીનાં ગ્રેચક અને અનુત્તર દેવસ્થાનમાં દેવો પોતે જ ઇન્દ્ર છે એટલે કેઈને કેઈની આજ્ઞા માનવાપણું નથી; તેથી ત્યાંના દેવો અહેમેન્દ્ર કહેવાય છે.
૫. અહીં વ્યંતરના ૧૬ તથા અણપણાદિ વિશેષ જાતિના વ્યંતરના ૧૬ એ ઇન્દ્રોને અ૫દિવાળા હોવાથી ગણતરીમાં લીધા નથી. વળી ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત હોવાથી તે અસંખ્યાત ઇન્દ્રો છે પણ તેમને સામાન્ય રીતે ચંદ્ર અને સૂર્ય એ બેમાં સમાવેશ ગણ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org