________________
૬. દેવનિકાય
૪૭ ૧. સૌધર્મ, ૨. ઈશાન; ૩. સનકુમા૨; ૫. મહેન્દ્ર.
[–સ્થા. ર૯૧] વિમાને આ ત્રણ પર પ્રતિષ્ઠિત છે – ૧. ઘનેદધિ, ર. ધનવાત, ૩. આકાશ.
[– સ્થા. ૧૮૦] તિર્યંચે મરીને ઉત્પન્ન થઈ શકે તેવા આઠ કલ્પ છે ––
૧. સૌધર્મ, ૨. ઈશાન; ૩. સનકુમાર; ૪. મહેન્દ્ર પ. બ્રહ્લેક; ૬. લતક; ૭. શુક્ર. ૮. સહસાર,
[– સ્થા. ૬૪૪] દશ કલ્પમાં ઈન્દ્ર રહે છે – ૧-૮. સૌધર્મ – સહસ્ત્રાર; ૯. પ્રાણત; ૧૦. અય્યત.
[ – સ્થા૦ ૭૬૯] ૩. દેવેન્દ્રો ઇન્દ્ર ત્રણ છે – (૧) ૧. નામ-ઈન્દ્ર (સામર્થ્ય કે સત્તા વિના માત્ર નામથી;
.
૧. જેમ મનુષ્યમાં સ્વામી – સેવક ઇત્યાદિ ભાવો હોય છે, તેમ દેવમાં પણ હેવાથી દેવલોકમાં પણ દેવની ભિન્ન ભિન્ન જાતિની કલ્પના કરવામાં આવી છે. દેવમાં આવી દશ જાતિઓ છે - ૧. ઇન્દ્ર (સ્વામી), ૨. સામાનિક, (ઈન્ડસમાન), ૩. ત્રાયશ્ચિંશ (મંત્રી પુરોહિત), ૪.પારિષદ્ય (મિત્ર), ૫. આત્મરક્ષ, ૬. લોકપાલ, ૭. અનીક, (સેનિક) ૮, પ્રકીર્ણક (નગરવાસી), ૯. આભિયોગ્ય, (દાસ), ૧૦. કિબિષિક (અંત્યજ વૈમાનિક અને ભવનપતિમાં આ દશે જાતિઓ છે. પણ તર અને જ્યોતિષીમાં લોકપાલ અને ત્રાયઅિંશ આ બે ભેદ નથી; બાકી બધા છે. જુઓ તત્વાર્થ૦ ૪. ૪, ૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org