________________
૪૭૮
સ્થાનાંગ સમવાયાંગ ૨ વૈમાનિક દેવનાં વિમાનના કિલ્લાની ઉંચાઈ ૩૦૦૦ જન છે.
[-સમય ૧૦૪] વિજય-વૈજયંત,–જયંત અને અપરાજિતની રાજધાનીઓમાં કટની ઊંચાઈ ૩૭ જન છે.
- સમર ૩૭] સૌધર્મ અને ઈશાન કલ્પને પૃથ્વીપિંડ ર૭૦૦ જન જાડે છે.
[- સમ૦ ર૭] (હું) વિમાન વિશે પરચૂરણ આ બે કલ્પમાં સ્ત્રીઓ (દેવીઓ) હોય છે – ૧. સીધમ ૨. ઈશાન.
[– સ્થા, ૧૧૪ } આ ચાર કપ આવરીને તમસ્કાયર રહે છે –
૧. બાકીના દેવલોકના પૃથ્વીપિંડની જાડાઈ નીચે પ્રમાણે -- સનત્કમાર અને મહેન્દ્રની ૨૬૦૦ જન, બ્રહ્મ અને લાંતકની ૨૫૦૦, શુક્ર અને સૃહસારની ૨૪૦૦, આનત અને પ્રાણતની ૨૩૦૦, આરણ અને અય્યતની ૨૩૦૦, ૯ ગ્રેવેયકની ર૨૦૦, અને પાંચ અનુત્તર વિમાનની ૨૧૦૦ એજન.
૨. કંપી–સમુદ્રોમાં અસંખ્યાત દ્વીપ અરૂણવર આવે છે અને તેના ફરતો વલયાકારે અણવર સમુદ્ર છે. અણવર કીપની ગતીથી સમુદ્રમાં ૪ર હજાર જન જઈએ એટલે ત્યાં પાણીની ઉપરથી આકાશ તરફ તમસ્કાય જે અંધકારના પુદ્ગલરૂપ છે, તે ઊંચે ઊંચે ફેલાય છે. જેમ ઉપર જાય છે તેમ તેમ તે તમસ્કાચનો વિસ્તાર વધતો જાય છે. અને એમ કરતાં કરતાં તે અસંખ્યાત જન ઊંચે જાય છે એટલે તે પ્રથમના ચાર દેવલોકને આવરી લે છે. અને તેને છેડો બ્રહ્મલોકના ત્રીજા શિષ્ટ પ્રતર : છે, જ્યાં તેમાંથી આઠ કૃષ્ણરાજિઓ બંધાય છે, જેમાં લોકાંતિકને નિવાસ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org