________________
૪૭૭
૬. દેવનિકાય [ બાકી બધાં વિમાનને વર્ણ શ્વેત છે.]
સનકુમાર અને મહેન્દ્રનાં વિમાને ૬૦૦ એજન ઊંચાં છે; બ્રહ્મલોક અને લાંતકના વિમાને ૭૦૦ એજન ઊંચાં છે; મહાશુક્ર અને સહસારનાં વિમાને ૮૦૦ એજન ઊચાં છે; આનત પ્રાણત, આરણઅશ્રુતનાં વિમાને ૯૦૦ જન ઊંચાં છે. બધાં વેયક વિમાને ૧૦૦૦ રોજન ઊચાં છે અને અનુત્તરપપાતિક દેવાના વિમાને ૧૧૦૦ જન ઊંચાં છે. [-સ્થા. પ૩૨, ૫૭૮, ૬૫૦, ૬૫, ૭૭૫; – સમ૦ ૧૦૯, ૧૧૦,
૧૧૧, ૧૨, ૧૩, ૧૧૪] સૌધવતંસક અને ઈશાનવતંસક વિમાનને વિષ્કભ (લાંબું-પહોળું) ૧૨ાા હજાર જન છે.
[-સમ- ૧૩] પાલક વિમાન એક લાખ યેજન લાંબું પહેલું છે. સર્વાર્થસિદ્ધિ વિમાન એક લાખ યોજન લાંબું પહેલું છે.
[– સમ૦ ૧]. ઉ૩ વિમાનને વિષ્ક ૪૫ લાખ જન છે.
– સમ૦ ૪૫]
૧. સૌધર્મ – ઈશાનનાં વિમાનની ઊંચાઈ ઉપર (પા. ૪૭૬) ૫૦૦ યોજન બતાવાઈ ગઈ છે.
૨. પ્રત્યેક દેવલોકના છેલ્લા સૌથી ઉપરના પ્રતરમાં તે તે દેવલોકના નામવાળાં અવતંસક વિમાન હોય છે તેમાં તે તે દેવલોકના અધિપતિ
ઇન્દ્ર રહે છે. તે અવતંસક વિમાનની ચારે બાજુએ લોકપાલનાં વિમાને • હેાય છે.
૩. સૌધર્મ કલ્પના પ્રથમ પ્રતરમાં આવલિકાબદ્ધ વિમાની મધ્યમાં આવેલ ઇન્દ્રક વિમાનનું નામ ઉડુ વિમાન છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only .
www.jainelibrary.org