________________
સ્થાનાંગન્સમવાયાંગ ૨ () ત્રિકોણ વિમાને શિંગડાના આકારના હોય છે. તેમને બે બાજુએ કિલ્લા હોય છે, તથા એક બાજુ એક વેદિકા છે. અને પ્રવેશદ્વાર તેમની ત્રણે બાજુમાં હોવાથી ત્રણ છે.
(૩) ચેરસ વિમાને અખાડા જેવાં ખંડાં હોય છે. ' તેમની ચારે બાજુએ વેદિકા અને ચાર દરવાજા છે.
[– સ્થા૧૮૦] વિમાને ત્રણ પ્રકારનાં છે –
૧. અવસ્થિત (શાશ્વત); ૨. વૈક્રિય (પ્રજનવશ વિદુર્વણ કરીને નિપજાવેલ); ૩. પારિયાનિક' (મનુષ્યલોકમાં આવવા માટેનાં અશાશ્વત).
[સ્થા૧૮૦] સીધમ અને ઈશાન કલપનાં વિમાને પાંચ વણનાં અને ૫૦૦ એજન ઊંચાં છે.
[– સ્થા૦ ૪૬૯; - સમર ૧૮ ] સનકુમાર અને મહેન્દ્ર કલ્પનાં વિમાને નીલ, લોહિત, હરિદ્ર અને શુક્લ વર્ણન છે.
- ઈ-સ્થા ૩૭૫] બ્રહ્મલોક અને લાંતકનાં વિમાને કૃષ્ણ, નીલ અને લોહિત વર્ણન છે.
[- સ્થા૧૫૧] મહાશુક અને સહસ્ત્રાર ક૯૫નાં વિમાને હરિદ્ર અને શુક્લ વર્ણન છે.
[-સ્થા ૯૪) ૧. આમનાં નામ માટે જુઓ પા. ૪૭૨–૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org