________________
૬. દેવનિકાય દેવનિકાય નવ-છે–
૧-૮. સારસ્વત યાવત્ અન્યર્ચા ૯. રિષ્ટ.
અવ્યાબાધ દેવે નવ છે અને ૯૦૦ દેવે તેમના પરિવારભૂત છે.
અચંદે નવ છે અને તેમના પરિવારભૂત દેવ ૯૦૦ છે. રિષ્ટ દેવ ૮ છે અને તેમના પરિવારના દેવે ૯૦૦ છે.
[–સ્થા ૬૮૪]. સારસ્વતના દેવે સાત છે અને પરિવારના ૭૦૦ દે છે. આદિત્ય દેવસાત છે અને તેમના પરિવારના દેવે ૭૦૦ છે.
[-સ્થા ૫૭૬ ] ગર્દયના દેવ સાત અને પરિવારના દેવ ૭૦૦૦ છે. તુષિતના દેવ સાત અને પરિવારના ૭૦૦૦ દે છે.
- સમ૦ ૫૭૬] ગાય અને તુષિતને પરિવાર ૭૦૦૦ દેવને છે.'
[– સમય ૭૭] શું વિમાનનું સ્વરૂપ વિમાને ત્રણ આકારનાં છે –
૧. ગોળાકારે, ૨. ત્રિકેણુકારે, ૩. રસાકારે.
(૧) તેમાં જે ગોળ વિમાને છે, તે પોખરાજની કણ જેવા આકારે હોય છે, તેમને ફરતો કિલ્લે હોય છે અને પ્રવેશ માટે એક દ્વાર હોય છે.
૧. ગાય અને તુષિતના પરિવારનો સરવાળે તે આ ૭૭૦૦૦ છે, એમ ટીકાકાર ખુલાસો કરે છે; પણ તેમ કરતાં પણ જે સંખ્યા ઉપર સ્થાનાંગમાં બતાવી છે, તેની સાથે આને મેળ નથી:
૨. આવલિકાબદ્ધ વિમાને.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org