________________
૩૪
* અને દક્ષિણ આિ એક
છે
સ્થાનાંગસમવાયાંગ: ૨ તેમાં પૂર્વની આત્યંતર રાજિ દક્ષિણની બાહ્ય રાજિને, દક્ષિણની અત્યંતર રાજિ: પશ્ચિમની બાહ્ય રાજિને, પશ્ચિમની આત્યંતર રાજિ ઉત્તરની બાહ્યાને, અને ઉત્તરની આત્યંતર રાજિ પૂર્વની બાહ્યને અડેલી છે.
તેમાં પૂર્વ અને પશ્ચિમની બાહ્ય જિઓ પણ તથા ઉત્તર અને દક્ષિણની બાહ્ય રાજિઓ ત્રિકણ છેઅને બાકીની ચારે આભ્યતર રાજિએ ચતુષ્કોણ છે. એ આઠ કૃષ્ણરાજિઓનાં નામ નીચે પ્રમાણે છે –
૧. કૃષ્ણરાજિ; ૨. મેઘરાજિ; ૩. મઘારાજિ; ૪. માઘવતી, પ. વાતપરિઘા; ૬. વાતપરિક્ષેભ; ૭. દેવપરિઘા; ૮. દેવપરિભ.
એ આઠ રાજિઓની વચ્ચેના ખાલી ભાગમાં આઠ લોકાન્તિક દેવેનાં વિમાને છે, તે નીચે પ્રમાણે –
૧. અર્ચિ, ૨. અર્ચિમાલિ; ૩. વૈરેચન ૪. પ્રશંકર; ૫. ચંદ્રાભ; ૬. સૂર્યાભ; ૭. સુપ્રતિષ્ઠાભ; ૮. અન્યર્ચાભ. એ આઠ લોકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના દેવ છે –
૧. સારસ્વત; ૨. આદિત્ય; ૩. વહિન; ૪. વરુણ; પ. ગર્દતાય; ૬. તુષિત; 9. અવ્યાબાધ; ૮. અન્યચર એ દેવોની સ્થિતિ આઠ સાગરેપમ છે
[– સ્થા૦ ૬૨૩] ૧. તત્વાર્થ૦માં એને બદલે અણુ નામ છે.
૨. પ્રસ્તુત સૂત્રમાં આઠ લોકાંતિક દેવ બતાવ્યું છે. પણ નવમસ્થાનમાં આમાં એક રિષ્ટ ઉમેરીને નવ લોકાંતિક બતાવ્યા છે. તત્ત્વાર્થ૦માં રિષ્ટને સ્થાને કવચિત્ અરિષ્ટ એ પાઠ પણ મળે છે. વળી અન્યચના સ્થાનમાં મત એ પાઠ જ મળે છે. તત્ત્વાર્થસૂત્રમાં ક્યાંઈ અન્યર્ચનું નામ જ નથી. કેઈ તત્ત્વાર્થસૂત્રપાઠમાં મત્ વઈને માત્ર આઠ જ લોકાતિક ગણાવ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org