________________
૬. દેવનિકાય
૪૭૩ ૧. પાલક; ૨. પુષ્પક; ૩. સૌમનસ; ૪. શ્રીવત્સ, પ. નન્દાવ; ૬. કામકમ; ૭ પ્રીતિમના; ૮. વિમલ.
* [-સ્થા ૬૪૪] શકાદિ દશ ઈનદ્રાનાં ફરવા માટેનાં આ દશ પારિયાનિક વિમાન છે –
૧-૮. પાલક યાવતું વિમલ ૯ મને રમ; ૧૦. સર્વતોભદ્ર.
[-સ્થા. ૭૬૯] સૌધર્મ વતંસક વિમાનની હરએક દિશામાં દિપ ભૌમ છે.
[-સમ૦ ૬૫] થા. લેકાંતિક દેવ સનકુમાર અને મહેન્દ્રકલ્પની ઉપર આવેલા બ્રહ્મલોક વિમાનના રિઝ વિમાનના પ્રસ્તરની નીચે અખાડા જેમ સમરસ આકારની આઠ કૃષ્ણરાજિ છે. તેમાંની બે પૂર્વમાં, બે દક્ષિણમાં, બે પશ્ચિમમાં અને બે ઉત્તરમાં છે.
૧. આ વિમાન ઇદ્રના નિવાસ માટેનું છે અને તે સૌધર્મ દેવલોકના ૧૩ મા પ્રતરમાં દક્ષિણ દિશાની મધ્યમાં આવેલું છે.
૨. નગરાકારનાં વિશેષ સ્થાને. ૩. તેમની વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૭.
૪. અહીં આડેને સમરસ કહી છે તેને અર્થ માત્ર એટલે જ સમજ કે તે ગોળ નથી. કારણ આગળના પાઠ પરથી સમચોરસ માત્ર આત્યંતર ચાર જ રાજિ હેવાનું જણાવ્યું છે; અને બે જણ તથા બીજી બે ત્રિકોણ હેવાનું જણાવ્યું છે.
૫. દ્વાપ સમુદ્રોના ક્રમમાં અસંખ્યાતમા એવા અણવર સમુદ્રમાંથી ઊંચે આકાશમાં તમસ્કાય ફેલાય છે. એ તમરકાચમાં આ આઠ રાજિએ છે. એટલે કે તે તે આકારને કૃષ્ણ પ્રદેશ છે. .
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org