________________
ક૭૨
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ [તે આ પ્રમાણે –] સૌમનાં ૩ર લાખ વિમાને છે.
સમ૦ ૩૨ ઈશાનનાં ૨૮ લાખ વિમાને છે.
સમ૦ ૨૮ માહેન્દ્રક૫નાં ૮ લાખ વિમાને છે. સમ૦ ૧૩૧ લાંતકનાં ૫૦ હજાર વિમાને છે.
સમ૦ ૫૦ મહાશુકનાં ૪૦ હજાર વિમાને છે. સમ૦ ૪૦ સહસ્કાર ક૫નાં ૬ હજાર વિમાનો છે. સમ૦ ૧૧૯ આરણ ક૯યનાં ૧૫૦ વિમાન છે. અશ્રુત કલ્પના ૧૫૦ વિમાને છે. સમ૦ ૧૦૧ આણત–પ્રાણુતનાં ૪૦૦ વિમાને છે. સમ, ૧૦૬ નીચલા રૈવેયકનાં ૧૧૧ વિમાને છે. સમય ૧૧
ઊદેવલોકમાં ૫ અનુત્તર વિમાન છે તે આ – ૧. વિજય; ૨. વિજયત, ૩. જયંત; ૪. અપરાજિત; પ. સર્વાર્થસિદ્ધિ.
-િસ્થા. ૪૫૧] સૌધર્મ (૩ર લાખ), ઈશાન (૨૮ લાખ), અને બ્રહ્મલોક (૪ લાખ) નાં સર્વ મળી ૬૪ લાખ વિમાને છે.
[-સમ૦ ૬૪] સૌધમ (૩ર લાખ) અને ઈશાન (૨૮ લાખ)નાં સર્વ મળી વિમાને ૬૦ લાખ છે.
[-સમ૦ ૬૦] શકાદિ આઠ દેવેન્દ્રોને ફરવા માટેનાં પારિયાનિક આ આઠ વિમાને છે—
૧. અહીં સૂત્રમાં જેટલાની સંખ્યા બતાવી છે, તેને સંગ્રહ એકસાથે કર્યો છે. જેના વિષે સૂત્રમાં નથી તે દેવલોકનાં વિમાનની સંખ્યા માટે જુઓ ટિપ્પણ ૧૬ માં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org