________________
૬. દેવનિકાય રૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ છે –
૧. નીચલા રૈવેયકને પ્રસ્તર; ૨. મધ્યમ ગ્રેવેયકનો પ્રસ્તર;
૩. ઉપરના વેયકનો પ્રસ્તર. (૧) નીચલા સૈવેયક પ્રસ્તરના ત્રણ ભેદ –
૧. સૌથી નીચેનાં વિમાનને પ્રસ્તર; ૨. મધ્યનાં વિમાનનો પ્રસ્તર;
૩. ઉપરનાં વિમાનનો પ્રસ્તર. (૨) મધ્યમ ગ્રેવેયક પ્રસ્તરના ત્રણ ભેદ–
૧. સૌથી નીચે પ્રસ્તર; ૨. મધ્યને પ્રસ્તર;
૩. ઉપર પ્રસ્તર. (૩) ઉપરના રૈવેયકના પ્રસ્તરના ત્રણ ભેદ–
૧. સૌથી નીચેનો પ્રસ્તર; ૨. મધ્યનો પ્રસ્તર; ૩. ઉપરને પ્રસ્તર.
[–સ્થા૦ ૨૩૨] ચૈિવેયકના પ્રસ્તર નવ છે.
-સ્થા૬૮૫] બધાં મળી વિમાને ૮૪૭૦ર૩ છે.
[-સમ ૮૪]
૧. પુરુષાકાર લેકના ગ્રીવાસ્થાને હેવાથી નવ વિમાને પ્રિયક કહેવાય છે તે આ –
(૧) સુદર્શન, ૨. સપ્રતિબદ્ધ, ૩. મનેરમ, ૪. સર્વભદ્ર, ૫. સુવિશાલ, ૬. સુમનસ, ૭. સૌમનસ, ૮. પ્રિયંકર, ૯, આદિત્ય. આ નવ ગ્રેવેયકને ત્રણ ત્રિકમાં વહેંચી નાખવામાં આવે છે–અધસ્તન, મધ્યમ અને ઉપરિતન, એ ત્રિકને લક્ષીને અહીં પ્રતોનો વિભાગ વળ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org