________________
૪૭૦
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ઉત્પન્ન થનારા તે કલ્પાતીત. કલ્પના દેવામાં નાના-મોટાને ભાવ હોય છે તથા તેએ અમુક કારણે મનુષ્યલોકમાં પણ આવે છે, જ્યારે કપાતીતના બધા દેવો અહેમેન્દ્ર છે. તેઓને કેઈની આજ્ઞાનું પાલન કરવાનું હોતું નથી. તેઓ મનુષ્યલોકમાં મૃત્યુ પહેલાં કદી આવતા જ નથી. વિશેષ, માટે જુઓ તત્વાર્થસૂત્ર ૪.૧૭–૨૮]
1. વિમાનના પ્રસ્તર અને વિમાનની સંખ્યા છે આ ચાર નીચલા ક૫ અધચંદ્રાકારે છે–
૧. સૌધમ, ૨. ઈશાન, ૩. સનસ્કુમાર, ૪. માહેન્દ્ર, $ આ વચલા ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકારે છે–
૧. બ્રહ્મલેક; ૨. લાંતક; ૩. મહાશુક; ૪. સહસાર. $ આ ઉપલા ચાર કપ અધચંદ્રાકારે છે. ૧. આનત; ૨. પ્રાણત; ૩. આરણ; ૪. અષ્ણુત.
[-સ્થા૦ ૩૮૩] $ વિમાનિક દેવાના વિમાનના બધા મળી ૬૨ પ્રસ્તર છે.' હું સૌધર્મ અને ઈશાનના પ્રથમ પ્રસ્તરે આવલિકામાં પ્રત્યેક દિશામાં દર વિમાને છે.
[- સમર ૬૨ ] સૌધર્મ અને ઈશાનના બધા મળી ૧૩ પ્રસ્તર છે.
[-સમ- ૧૩ બ્રહ્મલેક કલ્પને છ પ્રસ્ત છે.
[-સ્થાવ પ૧૬] ૧. વિગત માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧૫.
૨,
૫
ન. ૧૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org