________________
ચિત્રા
સ્વાતિ
વિશાખા
અનુરાધા
જ્યેષ્ઠા
મૂલ
પૂર્વાષાઢા
ઉત્તરાષાઢા
૧
૧૧
5. દેવનિકાય
સમ૰ ૧, સ્થા પ સમ૰ ૧, સ્થા॰ પપ સમ૦ ૫, સ્થા૦ ૪૭૩
સમ૦ ૪, સ્થા૦ ૩૮૬
સમ૦ ૩, સ્થા૦ ૨૨૭ સમ૦ ૧૧
સમ૰ ૪, સ્થા૦ ૩૮૬
સમ૰ ૪, સ્થા૦ ૩૮૬
રેવતીથી જ્યેષ્ઠા સુધીનાં નક્ષત્રોના તારા ૯૮ છે.
૧
[સમ॰ ૯૮]
૪૯
રત્નપ્રભા પૃથ્વીના સમતળથી ૯૦૦ યોજન ઊંચે તારા ભ્રમણ કરે છે.
[સમઃ ૯; સ્થા॰ ૬૭૦; --સમ૦ ૧૧૨]
ત્રણ કારણે તારા સ્વસ્થાનથી ચલિત થાય
૧. વિક્રિયા વખતે;
૨. મૈથુન માટે;
૩. એક સ્થાનથી ખીજે જવા માટે.
[સ્થા॰ ૧૩૩]
(૫) વૈમાનિક દેવા
—
વૈમાનિક દેશના મુખ્ય બે ભેદ છે!— સૌધર્માદિ ખાર કલ્પમાં ઉત્પન્ન થનારા કલ્પે પપત્ર; અને એ માર દેવલાકની ઉપરનાં ૯ ત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનામાં
૧. ૯૮ કથા છે પણ ગણતાં ૯૦ થાય છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org