________________
૬. દેવનિકાય [ભવનપતિના] ૧. ચમર, ૨. બલિ, ૩. ધરણ, ૪. ભૂતાનંદ, ૫. વેણુદેવ, દ. વેણદારી, ૭. હરિકાંત, ૮. હરિસહ, ૯. અગ્નિશિખ, ૧૦. અગ્નિમાણવ, ૧૧. પૂર્ણ, ૧૨. વાસિષ્ઠ, ૧૩. જલકાંત, ૧૪. જલપ્રભ, ૧૫. અમિતગતિ, ૧૬. અમિતવાહન, ૧૭. વેલબ, ૧૮. પ્રભંજન, ૧૯, શેષ, ૨૦. મહાઘોષ.
તિશ્કેન્દ્ર] ૨૧. ચંદ્ર, રર. સૂર્ય,
વૈમાનિકના] ૨૩. શક, ૨૪. ઈશાન, ૨૫. સનસ્કુમાર, ૨. મહેન્દ્ર, ર૭. બ્રહ્મ, ૨૮. લાંતક, ૨૯. મહાશક (કે શુક), ૩૦ સહસ્ત્રાર, ૩૧. પ્રાણત, ૩૨. અયુત.
[-સમ૦ ૩૨] [ભવનપતિના ઈદ્રો ૧, ૨. ચમર અને બલિ આ બે અસુરકુમારેન્દ્ર છે. ૩, ૪. ધરણ અને ભૂતાનંદ આ બે નાગકુમારેન્દ્ર છે. ૫, ૬. વેણુદેવ અને વેણુદારી આ બે સુપર્ણકુમારેન્દ્ર છે. ૭, ૮. હરિ અને હરિસહ આ બે વિદ્યુકુમારેન્દ્ર છે. ૯, ૧૦. અગ્નિશિખ અને અનિમાણવ આ બે
અગ્નિકુમારેન્દ્ર છે. ૧૧, ૧૨. પૂર્ણ અને વાસિક આ બે દીપકુમારેન્દ્ર છે. ૧૩, ૧૪. જલકાંત અને જલપ્રભ આ બે ઉદધિ
કુમારેન્દ્ર છે. ૧૫, ૧૬. અમિતગતિ અને અમિતવાહન આ બે
દિશાકુમારેન્દ્ર છે.
૧. આમાં અને આગળના બધામાં પ્રથમ નામ દક્ષિણાર્ધના અધિપતિનું અને બીજું નામ ઉત્તરાર્ધને અધિપતિનું જાણવું. સ્થા-૩૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org