________________
- સ્થાનાંગન્સમવાયાંગ: ૨ આ આઠ નક્ષત્રો ચંદ્રને સ્પર્શે છે–
૧. કૃત્તિકા, ૨. રેહિણ૩. પુનર્વસુ, ૪. મઘા; ૫. ચિત્રા; ૬. વિશાખા; ૭. અનુરાધા ૮. જયેષ્ઠા.
-સ્થા ૬૫૬; –સમ૦ ૮] આ નવ નક્ષત્રોને વેગ ચંદ્રના પશ્ચાદભાગમાં થાય છે–
૧. અભિજિત; ૨. શ્રવણ ૩ ધનિષ્ઠા, ૪. રેવતી, ૫. અશ્વિની, ૬. મૃગશીર્ષક . પુષ્ય ૮. હસ્ત; ૯ ચિત્રા.
[-સ્થા ૬૯૪] અભિજિતાદિ નવ નક્ષત્રો ઉત્તરમાં રહ્યાં રહ્યાં દક્ષિણમાં રહેલા ચંદ્ર સાથે દેશમાં આવે છે –
૧. અભિજિત; ૨. શ્રવણ; ૩. ધનિષ્ઠા, ૪. શતભિષક; પ. પૂર્વાભાદ્રપદા, ૬. ઉત્તરાભાદ્રપદા, ૭. રેવતી; ૮. અશ્વિની ૯. ભરણું.
[-સમય ૯; – સ્થા૦ ૬૬૯] દશ નક્ષત્ર જ્ઞાનની વૃદ્ધિ કરે છે –
૧. મૃગશીર્ષ, ૨. આ ૩. પુષ્ય, ૪. પૂર્વાભાદ્રપદા, ૫. પૂર્વાફાલ્ગની; ૬. પૂર્વાષાઢા; ૭. મૂલ; ૮. અષા ; ૯. હસ્ત; ૧૦. ચિત્રા.
[–સ્થા ૭૮૧; – સમય ૧૦ ]
૧. અર્થાત્ ચંદ્ર તેમની વચ્ચે થઈને નીકળે છે અને તેમને ચંદ્ર સાથે ઉત્તરમાં અને દક્ષિણમાં પણ યોગ છે.
૨. ચંદ્ર આગળ નીકળી જાય એટલે તેના પાછળના ભાગે યોગ થાય છે. અહીં પણ એક મતાંતર ટીકાકાર ટાંકે છે જેમાં પ્રસ્તુત નવ નક્ષત્રોના નામમાં ભેદ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org