________________
૪૫
૬. દેવનિકાય આ અભિજિતાદિલ સાત નક્ષત્રો પૂર્વારિક છે –
૧. અભિજિત; ર. શ્રવણ ૩. ધનિષ્ઠા, ૪. શતભિષકુફ પ. પૂર્વાભાદ્રપદા, ૬. ઉત્તરાભાદ્રપદા, ૭. રેવતી.
[–સ્થા ૫૮૯] કૃત્તિકાર આદિ સાત નક્ષત્રો પૂવદ્વારિક છે.
[– સમ૦ ૭) અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે –
૧. અશ્વિની, ૨. ભરણી, ૩. કૃત્તિકા, ૪. રોહિણી; ૫. મૃગશીર્ષ ૬. આદ્ર; ૭. પુનર્વસુ.
( [-સ્થા પ૮૯] મઘાર આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે.
[-સમય ૭] પુષ્યાદિલ સાત નક્ષત્રો પશ્ચિમઢારિક છે –
૧. પુષ્ય, ૨. અશ્લેષા: ૩. મઘા, ૪. પૂર્વાફાલ્ગની, પ. ઉત્તરાફાલ્ગની; ૬. હસ્ત; ૭. ચિત્રા.
[-સ્થા પ૮૯] અનુરાધાર આદિ સાત નક્ષત્રો પશ્ચિમદ્વારિક છે.
[– સમગ ૭] સ્વાતી આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે –
૧. સ્વાતી; ૨. વિશાખા; ૩. અનુરાધા; ૪. યેષ્ઠા; ૫. મૂલ; ૬. પૂર્વાષાઢા૭. ઉત્તરાષાઢા.
[– સ્થા૦ ૫૮૯] ધનિખાર આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે.
[–સમય ૭] ૧. કયું નક્ષત્ર કયા દ્વારનું છે તેમાં છ મતભેદો છે; અને તે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં બતાવ્યા છે. ત્યાં જે મત છે તે અહીંના જેવો જ છે.
૨. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મતાંતર તરીકે વર્ણવેલા સમવાયાંગના આ મતને ટીકાકાર અભયદેવ લૌકિક મત હેવાનું જણાવે છે.
સ્થા-૩૦ Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org