________________
સ્થાનાં સમવાયાંગ ૨ અભિજિત નક્ષત્ર ૯ મુહૂતથી કાંઈક વધારે ચંદ્ર સાથે ધોગમાં રહે છે.
[–સ્થા૦ ૬૬૯,-સમ૦ ૯ ] બધાં નક્ષત્રોના ચંદ્ર સાથેના વેગનું ક્ષેત્ર સડસઠિયા ભાગ કરીએ તે સમાશે છે.
[-સમા ૬૭] હું જ્યોતિર્મેન્દ્ર ચંદ્ર સાથે અગ્રભાગમાં સંપૂર્ણક્ષેત્રે ૩૦ – ૩૦ મુહૂર્તનો યોગ નીચેનાં નક્ષત્રોને છે –
૧. પૂર્વાભાદ્રપદા, ૨. કૃત્તિકા, ૩. મઘા;૪. પૂર્વાફાલ્ગની; ૫. મૂલ; ૬. પૂર્વાષાઢા.
હું અને રાત્રીના ભાગમાં અર્ધક્ષેત્રમાં ૧૫–૧૫ મુહર્તને યોગ નીચેનાં છને છે –
૧. શતભિષ; ૨. ભરણી; ૩ આદ્ર, ૪. અશ્લેષા; ૫. સ્વાતી; ૬. જ્યેષ્ઠા.
હું અને આ નીચેનાં નક્ષત્રોને અગ્ર અને પશ્ચાતુ બને ભાગે ૪૫ મુહૂત સુધી દેઢા ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ છે
૧. રોહિણી; ૨. પુનવસુ, ૩. ઉત્તરાફાલ્ગની . વિશાખા; ૫. ઉત્તરાષાઢા; ૬. ઉત્તરાભાદ્રપદા.
[–સ્થા ૫૧૭ -સમ૦ ૪૫-સમ૦ ૧૫]
૧. ઠીક ગણતરી પ્રમાણે ૯ મુહૂર્ત અને મુહૂર્તને ફ ભાગના (બારુઠિયા ભાગના) ૬૭ ભાગ કરીએ તો તેમાંના પ૬ ભાગ= ૯. મુહૂર્ત.
૨. સમાનતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org