________________
૪૬૩
૬. દેવનિકાય સૂર્યમંડલને જનના એકસઠિયા ભાગમાં વિભાજિત કરીએ તે સમાંશ છે. તે જ પ્રમાણે ચંદ્ર મંડળ વિ.૨
[-સમ૦ ૬૧] . નક્ષત્ર જબુદ્વીપમાં પ૬ નક્ષત્રે ચંદ્રના વેગમાં પ્રકાશે છે.
[– સમપ૬] કૃત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વબાહ્ય મંડલથી ગણતાં દશમાં ચંદ્રમંડલમાં ભ્રમણ કરે છે. અને આત્યંતર, ચંદ્રમંડલથી ગણતાં દશમા ચંદ્રમડલમાં અનુરાધા ભ્રમણ કરે છે.
[– સ્થા. ૭૮૦] અભિજિતને છોડીને બાકીનાં ર૭ નક્ષત્રથી જ બુદ્વીપમાં વ્યવહાર ચાલે છે.*
[– સમય ર૭]
૧. જનના એકસઠ ભાગ કરીએ તો તેવા ૪૮ એકસઠિયા ભાગ (૮) બરાબર તે સૂર્યમંડલનો વિકલ્પ હેવાથી તે સમાંશ કહેવાય છે. વિષમાંશ નથી.
૨. ચંદ્રમંડલને વિઝંભ | જન સેવાથી તે પણ સમાંશ છે. અહીં એ ખ્યાલ રાખવો જોઈએ કે સૂર્યની જેમ બધા મળી ૧૮૪ મંડળો ચંદ્રને નથી પણ માત્ર ૧૫ છે. બંનેનું ચારક્ષેત્ર તો ૫૧૦
જન પ્રમાણ સરખું જ છે. સૂર્યનાં જંબુદ્વિીપમાં ૬૫ મંડળે અને બાકીનાં લવણસમુદ્રમાં છે. પરંતુ ચંદ્રનાં માત્ર પાંચ જ મંડળ જંબુમાં અને દશ લવણમાં છે. સૂર્યમંડલના અંતરાનું માપ બે જન છે, જ્યારે ચંદ્રમંડળના અંતરાનું માપ ૩પ થી કાંઈ વધારે છે.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૩.
૪. ચંદ્ર મંડળની સાથે અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલીન હોવાથી વ્યવહારમાં તેની ગણતરી નથી કરાતી. આ વાત જંબુદ્વિપ પૂરતી જ સમજવી; ધાતકીખંડમાં તેમ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org