________________
૪૬ર :
સ્થાનાંગ-સમવાયાંગ ૨ ત્યાં દિવસના ભાગને ૬ મુહૂર્ત એટલે ઓછો કરી રાત્રીને તેટલી જ લાંબી કરતે ભ્રમણ કરે છે. -
બીજા છ માસમાં જ્યારે સર્વબાહ્યમંડલથી સર્વાત્યંતર મંડલ તરફ (ઉત્તરાયણ) ગતિ કરતો હોય છે ત્યારે જ મે મંડલે રાત્રિના ભાગને ફૂલ મુહૂર્ત જેટલું ઓછું કરી દિવસને ભાગ તેટલો જ વધારત ભ્રમણ કરે છે.
સિમર ૮૮] સૂય સવબાહ્ય મંડલ તરફ જતો હોય કે સર્વાત્યંતર મડલ તરફ આવતું હોય, ત્યારે ૩ મા મંડલમાં સમાન એવાં દિવસ રાતને વિષમ બનાવે છે.૧
[સમ૦ ૯૩] પ્રથમના છ માસમાં જ્યારે સૂર્ય દક્ષિણાયન ગતિ કરતો હોય છે, ત્યારે અલ્મા મડલમાં દૂફ મુતપ્રમાણ જેટલું દિનમાન ઘટાડી રાત્રિમાન તેટલું જ વધારે છે. અને બીજા છ માસમાં જ્યારે તે ઉત્તરાયણ ગતિ કરતે હેય છે ત્યારે ૪૯ મા મંડલે તેટલું જ રાત્રિમાન ઘટાડી તેટલું જ દિનમાન વધારે છે.
[સમય ૯૮]
૧. અહી ૯૩મું મંડલ કહ્યું છે તે સર્વાત્યંતર મંડલને દક્ષિણચનનું પ્રથમ તથા સર્વબાહ્યને ઉત્તરાયણનું પ્રથમ મંડલ ગણીને કહ્યું છે. અન્યથા દક્ષિણાયન તથા ઉત્તરાયણ સર્વબાહ્ય તથા સર્વાત્યંતર મંડલને વજીને ગણાતાં હેવાથી એ ૯૩મું નહિ પણ ૯૯૨મું મંડલ કહેવાય છે. એ ૯રમાં મંડલના અર્ધભાગે સૂર્ય હોય છે ત્યારે રાત અને દિવસ સરખાં એટલે કે ૧૫ – ૧૫ મુહુત પ્રમાણ હોય છે.
૨. પ્રત્યેક મંડલે મુહુર્ત પ્રમાણ વધ-ઘટ થતી હોવાથી ૪૯માં મંડલે ૪૯૪૨ = ૯૮ એટલે ૬ મુહૂર્ત પ્રમાણ ઘટ વધ થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org