________________
૫૮
સ્થાનાંગ સમવાયાંગ: ૨ સૂર્યમંડલને વિષ્ક ભ જન પ્રમાણ છે.
[- સમર ૪૮] સૂયમલ એક જનમાં ૨૩ એજન ભાગ જેટલું ઓછું છે.
[-સમ૦ ૧૩] સૂય પ્રત્યેક મંડળને દમુહૂતમાં પૂરું કરે છે.
- સમર ૬૦] જ્યારે સૂય સવ બાહ્ય મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે અહીંના મનુષ્યને ૩૧૮૩૧ જન પ્રમાણુ દૂર રહ્યો દેખાય છે.*
[-સમર ૩૧] જયારે સૂર્ય સવબાહો મંડળથી ત્રીજા મંડળમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૩ હજાર જનથી કંઈક છે દૂર રહ્યો દેખાય છે.”
[-સમ૦ ૩૩ ]
૧. સૂર્ય વિમાન જેટલું પહેલું તેટલે જ મંડળને વિઝંભ – પહોળાઈ છે. સૂર્ય વિમાન જેટલું ક્ષેત્ર રેકીને ભ્રમણ કરે છે તેટલે મંડળને વિધ્વંભ કહેવાય.
૨. એક જનના ૬૧ ભાગ કરીએ, તેમાંથી ૪૮ ભાગ જેટલો મંડળને વિષ્કભ બાદ જતાં બાકી ૧૩ એકસઠિયા ભાગ વધે તેટલું મડળનું પ્રમાણ યોજનથી ઓછું ગણાય.
૩. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬. ૪. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૭.
૫. જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં ૩૨૦૦૧ ૬ અને યજનના સાઠિયા ભાગના ૬૧ ભાગ કરી તેમાં ર૩ ભાગ – આટલું બતાવ્યું છે. માટે કિંચિંત ન્યૂનને અર્થ એક હજાર યોજન જેટલું ન્યૂન સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org