________________
૬. દેવનિકાય
૪૫૯
જ્યારે સૂર્ય સર્વાભ્યંતર મડળમાં ભ્રમણ કરે છે ત્યારે અહીં રહેલા દેખાય છે.
રહેલા મનુષ્યને ૪૭૨૬૩રૢ
ચૈાજન દૂર રહ્યો
[ –સમ૦ ૪૭ ]
e
આભ્યંતર મંડલમાં (સૂર્ય જ્યારે ભ્રમણ કરતા હાય ત્યારે) આદિ મુહૂત માં ૯૬ આંગળ પૌરુષી છાયા હાય છે.૧
[-સમ૦ ૯૬]
ઉત્તરનું ( સર્વાભ્યતર ) પ્રથમ સૂર્યમંડળ ૯૯ હજાર ચેાજનથી વધારે લાંબુ પહેાળુ છે. દ્વિતીય અને તૃતીય મંડળ પણ ૯૯ હજાર જનથી વધારે લાંબું-પહેાળુ' છે.ર
[ - સમ૦ ૯૯ ]
-
ઉત્તરાયણગત ( સર્વાભ્યંતર મંડલમાં પ્રવેશેલા) સૂય ર૪ આંગળ પૌરુષી છાયા કરીને પાશ વાળે છે.
[ “સમ૦ ૨૪]
શ્રાવણ શુકલા સાતમે૪ સૂર્ય ૨૭ આંગળ પૌરુષી છાયા કરીને દિવસના ક્ષેત્રને ઓછું કરતા રાત્રીક્ષેત્રને વધારે છે; અર્થાત્ ત્યાર પછી દિવસ ટૂંકા થાય છે અને રાત્રી વધે છે. [ “સમ૦ ૨૭]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પ નં. ૯.
૨. વિગત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણું ન. ૯, ૩. અહીં શંકુને એક હાથનું રાખવું, એમ ટીકાકાર કહે છે. એવા શકુની જ્યારે ૨૪ ગુલ છાયા પડે, ત્યારે સમજવું કે સૂર્ય હવે સર્વાબ્યતર મંડળમાંથી પાા વળીને દ્વિતીયમાં પ્રવેશે છે.
૪. આષાઢ પૂર્ણિમાએ સ્થૂલ ગણતરીએ છાચા ૨૪ આંગળ હાય, સાત દિવસમાં લગભગ એક આંગળ જેટલી છાચા વધે, જેથી શ્રાવણ સુદ ૭મે ૨૧ દિવસમાં ૩ આંગળ વધવાથી ૨૭ આંગળ થાય. પણ નિશ્ચિત ગણતરી કરતાં તા ક*સક્રાંતિથી ર૧મા દિવસ ઉપર ઘેાડું વધારે થાય ત્યારે ૨૭ આંગળ છાચા થાય.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org