________________
૬. દેવનિકાય
૪પ૭ જબુદ્વીપમાં અધોલોક અને ઊધ્વલિકમાં મળીને સૂર્યો ૧૯૦૦ એજન પ્રમાણ ક્ષેત્રને તપાવે છે.
[-સમ- ૧૯] શુક્લપક્ષને ચંદ્ર પ્રતિદિન દર ભાગર જેટલું વધે છે અને કૃષ્ણપક્ષનો ચદ્ર તેટલો જ પ્રતિદિન ઘટે છે.
[– સમ૦ ૬૨] ધવ રાહુ કૃષ્ણપક્ષના પડવાથી માંડીને અમાસ સુધી પ્રતિદિન ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને ઢાંકતો જાય છે – જેમકે પડવાને દિવસે જ ભાગને, બીજને દિવસે તેટલા જ બીજા ભાગને – એમ કરતાં કરતાં અમાસને રોજ સંપૂર્ણ ચંદ્રને ઢાંકી દે છે.?
[-સમર ૧૫] જબુદ્વીપમાં સૂર્યમંડલોની સંખ્યા ૬પ છે.
[-સમ૦ ૬૫] નિષધ પર્વતમાં ૬૩ સૂર્યમંડલ છે. નીલવંત પવતમાં પણ તેટલાં જ છે.
[-સમ૦ ૬૩] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. જુઓ વિગત માટે પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪.
૩. અહીં ચંદ્રના ૧૫ ભાગ કલ્પવા એટલે પ્રત્યેક ભાગને રાહુ પ્રત્યેક દિવસે આવરતો જાય તે પંદર દિવસે જ્યારે અમાસ આવે ત્યારે પંદર ભાગ આવરાઈ જાય; તેથી તે દિવસે સંપૂર્ણ ચંદ્ર ઢંકાઈ જાય. એ ભગવતી સાર' પૃ. ૬૦૮.
૪. મંડળની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫.
૫. નિષધ પર્વત મેરુની દક્ષિણમાં પૂર્વ-પશ્ચિમ જંબુદ્વીપની જગતી સુધી લંબાયેલો છે. એટલે જંબુદ્વિીપમાંનાં ૬૫ મંડળમાંથી બે મંડળે કે જે જગતી ઉપર આવે છે, તે સિવાયનાં બાકીનાં ૬૩ મંડળ નિષઘપર્વત ઉપર આવે. તે જ પ્રમાણે નીલવંતનું પણ સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org