________________
જાક
સ્થાનાં સમવાયાંગ ૨ તિષી દેવે પાંચ પ્રકારના છે – ચદ્રો; ૨. સૂર્યો; ૩. ગ્રહો, ૪. નક્ષત્રો, ૫. તા .૧
[-સ્થા ૪૦૧] જ. ચંદ્ર-સૂર્ય મનુષ્યક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભાગમાં ૬૬ ચંદ્રની પ્રભા છે, હતી, અને હશે; તથા ૬૬ સૂર્ય તપે છે, તપ્યા છે, અને તપશે.
[– સમ ૬૬ ] કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ર સૂર્ય હતા, છે, અને હશે.
[-સમ૦ ૪૨] પુષ્કરામાં ૭૨ સૂર્ય અને ૭ર ચદ્રનું અસ્તિત્વ હતું, છે, અને હશે.
[-સમ૦ કર] ચંદ્ર તેમ જ સૂર્યને ૮૮ ગ્રહનો પરિવાર છે.
[-સમય ૮૮ ] આ રત્નપ્રભા પૃથ્વીના સમતળથી ૮૦૦ એજન ઊંચે સૂય ભ્રમણ કરે છે.
[– સમ૦ ૧૧૧; –રથા ૬૫૫] ૧. અહીં જણાવેલા ક્રમ પ્રમાણે જ આ પાંચ પ્રકારના દેવની ગતિનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધારે સમજવું અને તેમની ઋદ્ધિનું પ્રમાણ ક્રમશ: ઘટતું સમજવું. આખા જ્યોતિશ્ચકમાં સૂર્ય સિવાયના જેટલા જતિષી છે, તે બધા ચંદ્રને જ પરિવાર ગણાય છે. ચંદ્ર અને સૂર્ય એ બે જયોતિષીના છદ્રો છે. તેમાં પણ મુખ્ય ચંદ્ર હોવાથી બાકીને બધો પરિવાર તેને જ ગણાય છે. એટલે ગ્રહો ૯૮, ૨૮ નક્ષત્રો, અને ૬૬૯૭૫ કેટકેટી તારા આ બધા એકલા ચંદ્રના આજ્ઞાનુવતી મનાયા છે. ગૌણપણે એ સૂર્યને પણ પરિવાર ગણાય.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ર. ૩. નામ માટે જુઓ આગળ નં. ૩, વિ૦ ૨–૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org