________________
૬. દેવનિકાય
ધનુ; ૧૧. કુંભ; ૧૨. વાલુક; ૧૩. વિતરણ; ૧૪. ખરસ્વર; ૧૫. મહાઘોષ.
[-સમ ૧૫] (૩) વાણવ્યંતર $ વાણવ્યંતરના આઠ પ્રકાર છે – ”
૧. પિશાચે ૨.ભૂત૩. યક્ષો, રાક્ષસ, પ. કિન્નરે; ૬. કિંગુરુષે; ૭. મહેર: ૮. ગધ. શું આ આઠ વાણવ્યંતરનાં આઠ ચિત્યવૃક્ષે છે તે નીચે
પ્રમાણે –
૧. પિશાચેનું કદંબ; ૨. યક્ષેનું વડ; ૩. ભૂતાનું તુલસીવૃક્ષ; ૪. રાક્ષસનું કંટક; ૫. કિન્નરનું અશોક; ૬. કિપરુષનું ચંપક; . ભુજ(મહારગ)નું નાગવૃક્ષ; ૮. ગંધર્વોનું કેન્દ્રક.
[-સ્થા ૬૫૪] વાણુવ્યંતરનાં ચિત્યવૃક્ષ આઠ જન ઊંચાં છે.
[-સમ- ૮] વાણુવ્યતર દેવેની સુધર્મા સભા નવ જન ઊચી છે.
[-સમ૦ ૯]. (૪) જતિષ્કળ લોકાંત (સ્વયંભૂરમણ સમુદ્રની જગતી જ્યાં લેક પૂરો થાય છે અને અલેક શરૂ થાય છે) અને જાતિશ્ચકનું અંતર ૧૧૧૧ જન છે. અને (લોકમધ્યના) મેરુથી તિચિકનું અંતર ૧૧ર૧ જેન છે.
[– સમ૦ ૧૧] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org