________________
૫૪
સ્થાનાગસમવાયાંગઃ ૨ વિદ્યુતકુમારીમાં ચાર મહત્તરિકા (પ્રધાન) છે – ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેર; ૪. સૌદામિની.
[– સ્થા. ર૫૯] વિઘુકુમારીમાં ૬ પ્રધાન છે –
૧. આલા, ૨. શકા; ૩. શહેરા, ૪. સૌદામિની, પ. ઈન્દ્રા, ૬. ઘનવિદ્યુતા.
" [– સ્થા. પ૦૭] દિશાકુમારીઓમાં ચાર પ્રધાન છે – ૧. રૂપ; ૨ રૂપાશા, ૩. સુરૂપ; ૪. રૂપવતી.
[-સ્થા ૨૫૯] દિશાકુમારીઓમાં છ પ્રધાન છે –
૧. રૂપા; ૨. રૂપાંશા૩. સુરૂપ; ૪.રૂપવતી; પ. રૂપકાતા; ૬. રૂપપ્રભા.
[[– સ્થા. પ૦૭] વાયુકુમારના ચાર ભેદ છે – - ૧, કાલ; ૨. મહાકાલ; ૩. વેલમ્બ; પ્રભજન.
[– સ્થા૦ ૨૫૬] અસુરકુમારના પ્રાસાદે અઢીસે જન ઊંચા છે
[-સમ૦ ૧૦૩] (૨) પરમાધાર્મિક $ પર ધાર્મિક પદર છે –
૧, અં; ૨. અંબરિષ; ૩. શ્યામ; ૪. સબલ; ૫. રુદ્ર, ૬. ઉપદ્ર; ૭. કાલ; ૮. મહાકાલ; ૯; અસિપત્ર; ૧૦.
1. પરમધાર્મિકને ભવનપતિમાં જ ગણવા જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org