________________
૬. દેનિકાય
૨. ભેદો
દેવ પાંચ પ્રકારના છે
૧. ભવ્ય દ્રવ્યદેવ ( દેવ થવા યોગ્ય );
૨. નરદેવ – ચક્રવતી'; ૩. ધમ દેવ – આચાર્યાદિ;
૪. દેવાધિદેવ – અરિહન્ત;
૫. ભાવદેવ – વૈમાનિક વગેરે.
૪૩
[-સ્થા૦ ૪૦૧
દેવ ચારર પ્રકારના છે.
૧. ભવનવાસી; ૨. વાનબ્યુતર; ૩. કૈાતિક; ૪. વિમાનવાસી.
[-સ્થા॰ ૨૫૭]
(૧) ભવનપતિ
૧. અસુરકુમાર, ૨. નાગકુમાર; ૩. સુપકુમાર; ૪. વિદ્યુતકુમાર, પ. અગ્નિકુમાર; ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર; ૮. દિશાકુમાર; ૯. વાયુકુમાર; ૧૦. સ્તનિતકુમાર,
[-સ્થા॰ ૭૩૬]
દશ ભવનપતિ દેવાનાં દશ ચૈત્યવૃક્ષ છે ૧. અશ્વત્થ; ૨. શક્તિપ; ૩. શાલ્મલી; ૪. ખર; ૫. શિરીષ; ૬. દુધિવ'; ૭. વસ્તુલ; ૮. પલાશ; ૯. વપ્ર; ૧૦. `િકાર.
[-સ્થા॰ ૭૩૬]
Jain Education International_2010_03 For Private & Personal Use Only
૧. જે વે! મરીને દેવ થયાના હાય તે.
૨. આ ભેદે ભાદેવના સમજવા, અત્તર નિકાચમાં દેવના ભેદે આ પ્રમાણે નોંધેલા છે ૧. ચાતુમહારાજિક, ૨. તાતિસ, ૩. ચામ, ૪. તુસિત, ૫. નિમ્માનરતિ, ૬. પરનિસ્મિતવસત્તિ, ૭. બ્રહ્મકાચિક ૯. તgત્તત્તર. -- અગુત્તર૦ ૧૧. ૧૨.
www.jainelibrary.org